વિરમગામથી હાર્દિક પટેલની જીત, જાણો કેટલા મત મળ્યા?
ગુજરાતમાં બીજેપી ધમાકેદાર જીત મેળવી રહી છે ત્યારે હવે બીજેપીની ટિકિટ પર વિરમગામથી મેદાનમાં ઉતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની જીતના સમાચાર મળી રહ્યા છે.હાર્દિક પટેલની વિરમગામથી જીત થઈ છે. શરૂઆતમાં પાછળ રહેલા હાર્દિક પટ
અમદાવાદ : ગુજરાતમાં બીજેપી ધમાકેદાર જીત મેળવી રહી છે ત્યારે હવે બીજેપીની ટિકિટ પર વિરમગામથી મેદાનમાં ઉતરેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની જીતના સમાચાર મળી રહ્યા છે.

હાર્દિક પટેલની વિરમગામથી જીત થઈ છે. શરૂઆતમાં પાછળ રહેલા હાર્દિક પટેલે પોતાની સીટ બચાવતા જીત મેળવી લીધી છે. શરૂઆતના આંકડા જોતા લાગી રહ્યુ હતું કે હાર્દિક પટેલ સીટ નહીં બચાવી શકે. જો કે હવે તેને પોતાની સીટ બચાવી લીધી છે અને વિજેતા જાહેર થઈ ગયા છે.
બીજેપીમાં હાર્દિક પટેલની એન્ટ્રી થઈ ત્યારે કહેવાઈ રહ્યુ હતું કે, સ્થાનિક નેતાઓ બીજેપીને હરાવવા માટે મેદાનમાં હશે, પરંતુ આ વાત ખોટી સાબિત થઈ છે અને હાર્દિક પટેલની જીત થઈ છે. હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો મોટો ચહેરો હતા અને બીજેપીના સખત વિરોધી માનવામાં આવતા હતા.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, ગુજરાતમાં બીજેપી ધમાકેદાર જીત મેળવતા 150થી વધુ સીટો મેળવી રહી છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી ખાતુ ખોલાવતા 5 આસપાસ સીટો મેળવી શકે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી





Click it and Unblock the Notifications
