નવરાત્રી - દશેરો

Hardik Patel

Hardik Patel Gujarati News: પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે PAASના સંયોજક એવા હાર્દિક પટેલ, પાટીદાર સમાજ માટે અનામતની માંગ કરી રહ્યો છે. તેમના વિવાદાસ્પદ નિવેદનોના કારણે તેની પણ સુરત અને અમદાવાદમાં રાજદ્રોહ જેવા સંગીન આરોપ લાગી ચૂક્યા છે. ત્યારે હાર્દિક પટેલના તમામ સમાચારોની પળેપળની માહિતી ગુજરાતી ભાષામાં વાંચવા માટે જોતા રહો વનઇન્ડિયા ગુજરાતી.
પાટીદાર અનામત આંદોલન