પ્રેરક પહેલઃ આઇસીયુમાં રહેલા માજીએ કર્યું મતદાન

Google Oneindia Gujarati News

અમદાવાદ, 30 એપ્રિલઃ ગુજરાતમાં આજે 26 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતની જનતામાં મતદાનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેમ છતાં ઘણા એવા મતદાતાઓ પણ હશે કે જે કોઇને કોઇ કારણવસ મતદાન આપવામાં નહીં જઇ રહ્યાં હોય, ત્યારે અમદાવાદ ખાતે આવા મતદાતાઓમાં જાગૃતિ લાવે તેવો કિસ્સો થવા પામ્યો છે. અમદાવાદ એક મતદાન મથકે હોસ્પિટલની એબ્યુલન્સ સાઇરન વગાડતી પહોંચી ગઇ હતી, જેમાંથી એ દર્દીને ટ્રોલીમાં મતદાન બુથમાં લઇ જવામાં આવ્યા અને તેમણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે દર્શાવે છેકે મતદાનને લઇને રાજ્યના નાગરીકોમાં કેવો ઉત્સાહ છે.

વ્હીલ ટ્રોલીમાં લવવામાં આવેલા આ મહિલા છેલ્લા 25 દિવસની આઇસીયુમાં હતા, પરંતુ આજે જ્યારે રાજ્યમાં દેશની લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કા માટે મતદાન થવા જઇ રહ્યું છે, ત્યારે તેઓ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માગતા હતા અને તેમને હોસ્પિટલ સ્ટાફ એમ્બ્યુલન્સમાં તેમના મત મથકે લઇને આવી હતી, જ્યાં તેઓ વ્હીલ ટ્રોલીમાં પહોંચી મતદાન માટેની તમામ પ્રક્રિયામાંથી પસાર થઇને પોતાના મત વિસ્તારના ઉમેદવારને મત આપ્યો હતો. જેની તસવીરો અહીં રજૂ કરવામાં આવી છે.

મહિલાએ કર્યું મતદાન

English summary
ICU paitent cast her vote in lok sabha election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X