એફટીના માસ્ટર્સ ઇન મેનેજમેન્ટ રેન્કિંગમાં આઇઆઇએમએ ટોપ ટેનમાં

એફટીના રિપોર્ટમાં વિશ્વની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાં ચાલતા જનરલ મેનેજમેન્ટના 70 પ્રોગ્રામ્સને રેન્ક આપવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને માસ્ટર્સ પ્રોગ્રામાં કોઇ વર્ક એક્સપિરીયન્સ વિના પ્રવેશ મળે છે.
સમગ્ર ભારતમાંથી આઇઆઇએમ-એ એક માત્ર મેનેજમેન્ટ સંસ્થા છે જેણે આ વર્ષે પણ એફટીના ટોપ 10 રેન્કિંગમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત પ્લેસમેન્ટ સક્સેક રેન્કમાં આઇઆઇએમ-એ પ્રથમ ક્રમે અને કરિયર રેન્કમાં પાંચમા ક્રમે છે.












Click it and Unblock the Notifications
