જામનગરમાં જોડિયામાં ગેરકાયદે જમીન ખનન પકડાયુ

ગુજરાતમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જોડિયામાં કરોડોનુ ગેરકાયદે જમીન ખનન પોલિસ દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે.

ગુજરાતમાં આવેલા જામનગર જિલ્લામાં આવેલા જોડિયામાં કરોડોનુ ગેરકાયદે જમીન ખનન પોલિસ દ્વારા પકડી પાડવામાં આવ્યુ છે. મળતી માહિતી મુજબ રેન્જની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દોઢ કરોડના વાહનો સાથે 16 ઈસમોને પોલિસે ઝડપી પાડ્યા હતા. પોલિસે તેમની રેજમાં એક એક્સકેવેટર તથા 9 ડમ્પર અને બે જેસીબી તેમજ બે ટ્રેક્ટર ટોળી સહિતના વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.

gujarat

રાજકોટ પોલિસ રેન્જ ટીમની ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જોડિયાના બાલંભામાં ખારા વિસ્તારના ખરાબામાં ગેરકાયદે રીતે ખનીજ રેતી અંગે ગેરકાયદે ખનનની પ્રવૃત્તિ સામે આવતા ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X