ગુજરાત: પૈસાની લાલચમાં માં-બાપ નાબાલિકનો રેપ કરાવતા હતા

ગુજરાતના અમરેલી જિલ્લામાં પોલીસે એક નાબાલિકના યૌનશોષણ મામલે તેના માતા-પિતા સામે ફરિયાદ નોંધી છે.

ગુજરાતના અમરેલી જિલ્લામાં પોલીસે એક નાબાલિકના યૌનશોષણ મામલે તેના માતા-પિતા સામે ફરિયાદ નોંધી છે. 17 વર્ષની તે યુવતી ગર્ભવતી થઇ ગઈ અને તે પોલીસ ચોકી પહોંચી હતી. તેને પોલીસને જણાવ્યું કે છેલ્લા 6 મહિનાથી ઘણા લોકો તેનો રેપ કરી રહ્યા છે. આ કામ માટે તેના માતા-પિતા લોકો પાસેથી પૈસા લેતા હતા. આ સાંભળીને પોલીસ પણ હેરાન થઇ ગઈ. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ઘણી ધારાઓમાં કિશોરીના માતા-પિતા સામે કેસ નોંધ્યો છે. દીકરી ઘ્વારા પોલીસમાં ફરિયાદ કરવાની માહિતી મળતા જ માતાપિતા ફરાર થઇ ગયા.

rape

મળતી માહિતી અનુસાર પીડિત કિશોરીને મહિલા વિકાસ ગૃહમાં મોકલી દેવામાં આવી છે. ત્યાં તેને એટલા માટે મોકલવામાં આવી કે જેથી તેનો સારો ઉછેર થઇ શકે. સ્થાનીય લોકોને જયારે આ વાતની માહિતી મળી કે તેના માતાપિતા જ તેનો રેપ કરાવતા હતા, ત્યારે તેઓ તેમને ધિક્કાર આપવા લાગ્યા. સ્થાનીય લોકોએ આરોપી માતાપિતા સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: નોઈડામાં 3 સેક્સ વર્કર સાથે 9 લોકોએ ગેંગરેપ કર્યો

આ પહેલા આંધ્રપ્રદેશના ઓંગેલે શહેરમાં 16 વર્ષની કિશોરી પર કથિત રીતે 6 જણાએ પાંચ દિવસ સુધી બળાત્કાર કરવાનો કેસ સામે આવ્યો. પોલિસ પાસેથી મળેલી માહિતી મુજબ બળાત્કાર કરનારામાં શામેલ પાંચ આરોપીઓમાંથી ત્રણ સગીર છે. બળાત્કારના બધા આરોપીઓને રાજ્યના અલગ અલગ ભાગોમાંથી પકડી લેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: બીએસસી વિધાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી તેનો મિત્ર રેપ કરતો રહ્યો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X