For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની બોટ પકડી, 400 કરોડની ડ્રગ પકડી

ભારતીય તટરક્ષક બળ ઘ્વારા પાકિસ્તાનથી આવી રહેલી એક માછલી પકડનારી નાવડીની અટક કરી છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય તટરક્ષક બળ ઘ્વારા પાકિસ્તાનથી આવી રહેલી એક માછલી પકડનારી નાવડીની અટક કરી છે. મંગળવારે આ નાવડીને ત્યારે પકડવામાં આવી જયારે તે આતંરરાષ્ટ્રીય સીમાથી ભારતમાં દાખલ થવાની કોશિશ કરી રહી હતી. નાવડી પર લગભગ 195 પેકેટ ડ્રગ્સ મળી આવ્યા છે, જેની કુલ કિંમત 400 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

Indian Coast Guard

કોસ્ટ ગાર્ડ ઘ્વારા ઓપરેશન ચલાવવામાં આવ્યું

કોસ્ટ ગાર્ડ ઘ્વારા એક ખાસ ઓપરેશન ચલાવીને આ નાવડીને પકડવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોસ્ટ ગાર્ડ ઘ્વારા 13 લોકોને પકડવામાં આવ્યા છે. આ મામલે જાંચ શરુ કરી દેવામાં આવી છે અને વધારે માહિતીની રાહ જોવામાં આવી રહી છે. લેટેસ્ટ માહિતીમાં જણાવવામાં આવ્યું કે આ નાવડી પાકિસ્તાનના અલામદીનાથી આવી રહી હતી. 27 માર્ચે પણ આ પ્રકારની ઘટના થઇ હતી. આ ઘટનામાં ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ ઘ્વારા એક જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં 9 આતંરરાષ્ટ્રીય તસ્કરોને પકડવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ ઘ્વારા પાકિસ્તાનની બોટને નષ્ટ કરવામાં આવી હતી. આ સ્મગ્લરો પાસે લગભગ 100 કિલો ડ્રગ હતી.

આ પણ વાંચો: ભયંકર ગરમીમાં પણ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નો ક્રેઝ, રોજ 10 હજાર લોકો જોવા આવે છે

English summary
Indian Coast Guard apprehended a Pakistani fishing boat today inside Indian waters
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X