ગુજરાતી ફિલ્મોમાં કામ અપાવવાના બહાને યુવતી પર ગેંગરેપ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ફિલ્મોમાં કામ અપાવવાના બહાને બળાત્કાર

ફિલ્મોમાં કામ અપાવવાના બહાને બળાત્કાર

ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરવાની લાલચ આપી યુવતી પર ચાર અજાણ્યા શખ્સોએ કર્યો સામુહિક બળાત્કાર. પોલીસે વધુ માહિતી આપવાનો કર્યો ઈન્કાર.

જામનગર જિલ્લા જેલમાંથી મોબાઈલ મળ્યા

જામનગર જિલ્લા જેલમાંથી મોબાઈલ મળ્યા

જામનગર જિલ્લા જેલમાંથી મોબાઈલ મળ્યા. સીમકાર્ડ વગરના બે મોબાઈલ મળી આવ્યા. ઓચિંતી તપાસ દરમિયાન મળી આવ્યા મોબાઈલ.

24 હજાર ખાલી બેઠકો

24 હજાર ખાલી બેઠકો

ડિગ્રીની પ્રથમ વર્ષની 24 હજાર ખાલી બેઠકો. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિ. માટે 37 હજારથી વધુ બેઠકો. કુલ પૈકી 50 ટકા બેઠકો પ્રથમવાર ઉપલબ્ધ.

નરોડા પાટિયાકાંડમાં આજથી ફરી સુનાવણી

નરોડા પાટિયાકાંડમાં આજથી ફરી સુનાવણી

નરોડા પાટિયાકાંડમાં આજથી ફરી સુનાવણી. માયા કોડનાની સામેની રિટની સુનાવણી હાથ ધરાઇ.

સ્વામિનારાયણ મંદિરમાં ઉપવાસ આંદોલન યથાવત્

સ્વામિનારાયણ મંદિરમાં ઉપવાસ આંદોલન યથાવત્

સ્વામિનારાયણ મંદિરમાં ઉપવાસ આંદોલન યથાવત્. નામ-ધર્માદા સ્વીકારવાના મુદ્દે સંત-મહંતો આંદોલન પર. આજે 21 મહિલાઓ અન્ન-જળનો ત્યાગ કરી ઉપવાસ.

અમદાવાદમાં ઘુસ્યા આતંકીઓ!

અમદાવાદમાં ઘુસ્યા આતંકીઓ!

અમદાવાદના કેટલાંક વિસ્તારોમાં અજાણ્યા શખ્શોનો ભારે આતંક મચી રહ્યો છે. સ્થાનીક રહીશોના જણાવ્યા અનુસાર કેટલાંક અજાણ્યા શખ્શો આવીને ઘરમાં ઘુસી જાય છે અને તેમને માર મારે છે. વોટ્સએપ પર પણ આ પ્રકારની માહિતી વહેતી થઇ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગરની ભૂમિનો કમાલ

ભાવનગરની ભૂમિનો કમાલ

ભાવનગરની ભૂમિએ યોગ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું. ભૂમિએ 8 દેશના 183 સ્પર્ધકોને પછાડી બે ગોલ્ડ, 1 બ્રોન્જ મેડલ જીતી રાજ્યનું ગૌરવ વધાર્યું.

ટોલનાકા પર ગુંડાગીરી

ટોલનાકા પર ગુંડાગીરી

ટોલનાકા પર ગુંડાગીરીની રજૂઆત. પ્રધાન તારાચંદ છેડાએ ગૃહ મંત્રાલયને કરી રજૂઆત. હળવદ-ધ્રાંગધ્રા વચ્ચેના ટોલનાકા પર પ્રધાન સાથે ધાકધમકી.

ગૌ હત્યાનો વિરોધ

ગૌ હત્યાનો વિરોધ

મોરબીમાં ગૌ હત્યાના મામલે શિવસેનાનું વિરોધ પ્રદર્શન. વિરોધમાં શિવસેનાએ રેલી યોજી આવેદન આપ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X