Kaprada Assembly By Election Result Live Update: કપરાડા સીટ પર ભાજપના જીતુભાઈ ચૌધરી આગળ
Kaprada Assembly By Election Result Live Update: કપરાડા સીટ પર ભાજપના જીતુભાઈ ચૌધરી આગળ
- કપરાડામાં ભાજપ 25499 મતોથી આગળ છે.
- મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ કમલમ પહોંચ્યા. લોકોમાં ઉત્સાહ. દિવાળી જેવો માહોલ.
Recommended Video

- કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુબાઈ હરજીભાઈ ચૌધરીએ લીડ બનાવેલી છે. સાતમા રાઉન્ડના મતદાન બાદ કોંગ્રેસની ચિંતા વધી ગઈ છે.
ગુજરાતની આઠ વિધાનસભા ચૂંટણી પર લેવાયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. આજે કપરાડા વિધાનસભા સીટ સહિત ગુજરાતની આઠ સીટ પર મતગણતરી થઈ રહી છે. કપરાડા વિધાનસભા ચૂંટણી 2020 સાથે મોરબી વિધાનસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી.

જણાવી દઈએ કે કપરાડા સીટ એસટી રિઝર્વ્ડ હતી, આ સીટ પરના તમામ ઉમેદવારો પર નજર પેરવીએ તો ભાજપ તરફથી જીતુબાઈ હરજીબાઈ ચૌધરીને ટિકિટ આપવામાં આવી હતી જ્યારે કોંગ્રેસે બાબુભાઈ જીવલબાઈ પટેલ અલિયાસને કપરાડા સીટ પરથી ટિકિટ આપી હતી. જ્યારે બે સ્વતંત્ર ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે, જેઓ લક્ષમણભાઈ ગાવિત અને પટેલ પ્રકાશબાઈ શંકરભાઈ છે.












Click it and Unblock the Notifications
