પાટણના રાધનપુરમાં અરવિંદ કેજરીવાલની અટકાયત

Google Oneindia Gujarati News

પાટણ, 5 માર્ચઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો, જ્યાં રાધનપુર પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

માહિતી અનુસાર આજે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતા આજથી આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે અને તેના કારણે તેમની અટકાયત કરવામાં આવી છે, એવું પણ જાણવા મળ્યું છે કે, તેમના દ્વારા પરવાનગી વગર રોડ શો યોજવામાં આવ્યો હતો, જેથી પોલીસ દ્વારા તેમની અને તેમના કાફલાની અટકાયત કરવામાં આવી હતી. કેજરીવાલ અને એસપી સાથે વાતચીત થઈ રહી છે અને કેજરીવાલે લેખિતમાં કારણો જણાવવામા આવે તેવી માગ કરી છે. કેજરીવાલને પૂછપરછ કરવામાં આવ્યા બાદ છોડી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત કેજરીવાલના વિરોધમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા હતા.

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને મોદી દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી રહી છે અને તે ખરેખર સાચી છે કે નહીં તે ચકાસવાના છે, અમદાવાદ ખાતે પહોંચ્યા બાદ તેમનો કાફલો ઉત્તર ગુજરાત ભણી ગયો હતો.

English summary
kejriwal was questioned by election officials as Model code
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X