ચૂંટણી મહોત્સવમાં આપ કઇ બાજું છો, આ બાજુ કે પેલી બાજું?

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 એપ્રિલ: આજે દેશમાં સાતમાં તબક્કાનું મતદાન થઇ રહ્યું છે જેમાં ગુજરાત સહિત દેશના 9 રાજ્યોની 89 બેઠકો માટે મતદાન થઇ રહ્યું છે. આજે દેશમાં ખાસ કરીને ગુજરાતમાં મદતાનનો ઉત્સાહ વધારે છે જે સ્વાભાવિક પણ છે કારણ કે એક ગુજરાતી વડાપ્રધાન પદની રેસમાં છે. વિશ્લેષકો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે મતદાનની ટકાવારી વધી છે, જેમાં મોદીની લહેર અને મીડિયા તથા ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ અભિયાનનો મહત્વનો ફાળો છે.

જોકે વોટિંગને લઇને હંમેશા બે ફાટા પડેલા હોય છે, એક વર્ગ એવું માને છે કે વોટિંગ કરવાથી કોનું ભલું થયું છે જ્યારે બીજો વર્ગ એવું માને છે કે આપણો વોટ જ સાચી-ખોટી સરકારનું નિર્માણ કરે. આ જ સંદેશા પર હાલમાં આવેલી ફિલ્મ 'ભૂતનાથ રિટર્ન્સ' ખૂબ જ સારુ ઉદાહરણ પૂરું પાડે છે. દરેક વ્યક્તિએ વોટિંગનો ઉપયોગ કરવો જોઇએ જો તેમને એક પણ ઉમેદવાર નાપસંદ હોય તો તે નોટાનો ઉપયોગ કરીને દરેક ઉમેદવારને રિજેક્ટ કરી શકે છે.

ગુજરાતમાં આજે સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, હવે જોવાનું એ છે કે તમને આ ચૂંટણી મહોત્સવમાં કંઇ બાજું છો, વોટિંગ કરીને આ બાજું કે વોટિંગ નહીં કરીને સામેની બાજું? એ તમારે જાતે નક્કી કરવાનું છે. જો તમે પણ વોટિંગ કરીને આ બાજું હોવ તો આપની ઇંક ફિંગર બતાવતો ફોટો અમારા ટ્વિટર એકાઉન્ટ @oneindiagujarat પર અપલોડ કરો...

વોટિંગ કરીને મારી સાથે જે લોકો આ બાજું છે તે જાગૃત નાગરિકો આ રહ્યા...

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

મે કર્યો મારા મતાધિકારનો ઉપયોગ અને તમે...

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

આ નિશાન મૌન વાણીનું પ્રતીક છે

નવજોત કૌર સિદ્ધૂ

નવજોતસિંહ સિદ્ધૂના પત્નીએ વોટિંગ કર્યું અને તેમણે જણાવ્યું કે નવજોત પાસે ટાઇમ નહીં હોવાના કારણે તેઓ વોટિંગ કરી શક્યા નથી.

ચેતેશ્વર પુજારા

ચેતેશ્વર પુજારાએ વોટિંગ કર્યા બાત લોકોને વોટિંગ કરવા માટે અપિલ કરી હતી.

પૂજા પુજારા

ચેતેશ્વર પુજારા અને તેની પત્ની પૂજા પુજારાએ વોટિંગ કર્યા બાત લોકોને વોટિંગ કરવા માટે અપિલ કરી હતી.

હરકિરત બાદલ

શુખબીર બાદલની પુત્રીએ પહેલીવાર વોટિંગ કર્યું હતું.

દિવ્યેશ સિશોદિયા

મે મારા બ્રાઇટ હિન્દુસ્તાન માટે કર્યું વોટિંગ...

રાજનાથ સિંંહ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે પણ પોતાના મતાધિકારનો ઉપોયગ કર્યો હતો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદીએ રાણીપમાં વોટિંગ કર્યું હતું.

લાલકૃષ્ણ અડવાણી

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ખાનપુરથી પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

રવિશ પ્રધાન

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

Juned Malek

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

Yogender Rana

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

Naveen

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

AAP Activists' Group

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

Gutta Jwala

હીરાબેન વોટિંગ કરવા રીક્ષામાં આવ્યા

નરેન્દ્ર મોદીના માતા હીરાબેન વોટિંગ કરવા રીક્ષામાં આવ્યા

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

parthiv patel

જશોદાબેને કર્યું વોટિંગ

નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને પણ કર્યું વોટિંગ.

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

Sir Narendra Modi

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

BJP Supporter

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

Chhayank Mehta

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

dhiruji odedra

આ લોકોએ લગાવ્યું દેશ નિર્માણનું ટપકું અને તમે?

मनोज 15 days to go

English summary
Lok Sabha Election 2014: know who use its voting right...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X