11 નવેમ્બરથી ભાજપના ઉમેદવારો નોધાવશે ઉમેવદવાર, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસૂખ માંડવીયા રહેશે હાજર

ભારતીય જનતા પાર્ટી દ્વારા 160 બેઠકોના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કાની ચૂટણી 1 ડિસેમ્બરના રોજ યાજાશે તેની નામાંકન ભારવાની છેલ્લી તારીખ 14 નવેમબર છે. તેને લઇને જાહેર થયેલા ઉમેદવારો કાલથી ઉમેદવારી ભરવાનુ

ભારતીય જનતા પાર્ટી દ્વારા 160 બેઠકોના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી છે. પ્રથમ તબક્કાની ચૂટણી 1 ડિસેમ્બરના રોજ યાજાશે તેની નામાંકન ભારવાની છેલ્લી તારીખ 14 નવેમબર છે. તેને લઇને જાહેર થયેલા ઉમેદવારો કાલથી ઉમેદવારી ભરવાનું શરૂ કરી રહ્યા છે. આવતી કાલે રાજકોટ શહેરની અને ગ્રામીણ બેઠકો પરના ઉમેવદારો પોતાની ઉમેવદી નોધવશે. ભાજપના રાષ્ટ્રીય નેતા આ ઉમેવાદરી ભરવા માટે હજર રહશે.

MANSUKH MANDAVIYA

રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ અને રાજકોટ દક્ષિણની બેઠકના ઉમેવાદરો પોતાની ઉમેદવારી આવતી કાલે સવારે 10:30 વાગ્યે નોધવાશે. જેમા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા હાજર રહેશે.

રાજકોટ પૂર્વ બેઠકમાં ઉદયકુમાર કાનગડ, રાજકોટ પશ્ચિમમાં દર્શિતા પારશ શાહ, રાજકોટ દક્ષિણમાં રમશેભાઇ ટીલારા રાજકોટ ગ્રામીણમાથી ભાનુબેન બાબરીયા પોતાની ઉમેદવારી નોધાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X