મોદી એટલે વાતોનો વેપાર અને જૂઠનો પ્રચાર

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

મોદી એટલે વાતોનો વેપાર અને જૂઠનો પ્રચાર

મોદી એટલે વાતોનો વેપાર અને જૂઠનો પ્રચાર

કોંગ્રેસ હવે હાથ ધોઇને મોદી સરકાર પાછળ પડી ગઇ છે. હાઇકમાંડ દ્વારા ગુજરાતમાં મોકલવામાં આવેલા કેન્દ્રીય નેતા સીપી જોશીએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વાતોનો વેપાર અને જૂઠનો પ્રચાર કરવામાં ઉસ્તાદ છે. તેમણે જણાવ્યું કે મોદીના એક વર્ષના કાર્યકાળમાં કંઇ થયું નથી. માત્ર તેમણે ઠાલા વચનો જ આપ્યા હતા.

શાકભાજીવાળાઓ ધરણા પર

શાકભાજીવાળાઓ ધરણા પર

એએમસીએ નોટીસ વગર જ જગ્યા ખાલી કરવા કહેતાં. 300થી વધારે શાકભાજીવાળાઓ ધરણા પર વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી જગ્યા ખાલી નહીં કરાય.

આનંદીબહેન પટેલ

આનંદીબહેન પટેલ

સીએમ આનંદીબહેન પટેલ તા.24 મેએ રાજકોટની મુલાકાતે. બાલાશ્રમમાં યોજનાર દિકરીઓના લગ્નમાં આપશે હાજરી.

ભરતસિંહ સોલંકીએ મુખ્ય પ્રધાન પર પ્રહાર

ભરતસિંહ સોલંકીએ મુખ્ય પ્રધાન પર પ્રહાર

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મુખ્ય પ્રધાન પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આનંદીબહેનના રાજમાં રાજ્યમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે. તેમણે શહેર કોંગ્રેસમાં જૂથવાદની વાતને નકારી કાઢી હતી.

સુરસાગર તળાવમાંથી યુવકનો મળ્યો મૃતદેહ

સુરસાગર તળાવમાંથી યુવકનો મળ્યો મૃતદેહ

સુરસાગર તળાવમાંથી યુવકનો મળ્યો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Demo Pic.

હાઈકોર્ટે કલેકટરને ફટકારી નોટિસ

હાઈકોર્ટે કલેકટરને ફટકારી નોટિસ

ઉનાના દેસર ગામમાં પથ્થર ખનની લીઝ આપવાનો મામલો. હાઈકોર્ટે ગીર સોમનાથના કલેકટરને ફટકારી નોટિસ. હાઈકોર્ટે ભુસ્તર વિભાગને ફટકારી નોટિશ.

ગૌમાંસ સાથે મહિલાની અટકાયત

ગૌમાંસ સાથે મહિલાની અટકાયત

સુખપર ગામમાંથી શંકાસ્પદ ગૌમાંસ સાથે મહિલાની અટકાયત. પોલીસે હાથ ધરી કાર્યવાહી. થોડા દિવસ પહેલા આ જ ગામમાંથી પકડાયુ હતું ગૌમાંસ.

નોકરી આપવાનું કહી રૂપિયા પડાવ્યા

નોકરી આપવાનું કહી રૂપિયા પડાવ્યા

સુરેન્દ્રનગરમાં એક ઇસમે લોકોને નોકરી આપવાનો વિશ્વાસ અપાવી લાખો રૂપિયાની ઉચાપત કરી છે. આ ઇસમ અમદાવાદમાં નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. ભાજપી નેતાઓના નામ આવે તેવી વકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X