ચિંકારા મામલે આમિરને ગુજરાત હાઇકોર્ટે આપી રાહત

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ચિંકારા મામલે આમિરનો બચાવ

ચિંકારા મામલે આમિરનો બચાવ

લગાન ફિલ્મમાં ચિંકારા હરણના ઉપયોગનો મામલો. હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઇ. આમિર ખાને ફરિયાદ રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી, જેને હાઇકોર્ટે માન્ય રાખી અરજી ફગાવી હતી.

હવે કોંગ્રેસ કરશે મંથન

હવે કોંગ્રેસ કરશે મંથન

કોંગ્રેસ પોતે ગુમાવેલી છબીને સુધારવાનો કરશે પ્રયાસ. ભાજપ બાદ કોંગ્રેસ પણ શરૂ કરશે મંથન. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા રણનીતિ ઘડશે કોંગ્રેસ.

વણઝારાને લઈ પોલીસ ભવનમાં સન્નાટો

વણઝારાને લઈ પોલીસ ભવનમાં સન્નાટો

ભૂતપૂર્વ IPS ડી.જી.વણઝારાને લઈ પોલીસ ભવનમાં સન્નાટો. વણઝારાના લેટર બોમ્બને લઈ પોલીસ ભવનમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.એન્કાઉન્ટર કેસના આરોપી ડી.જી.વણઝારાનો સ્ફોટક પત્ર. પી.પી.પાંડે સહિત 15 આરોપી પોલીસને પ્રમોશન આપવા જણાવ્યું.

 ગાંધીનગરમાં અશ્લીલ નાટકો

ગાંધીનગરમાં અશ્લીલ નાટકો

અશ્લીલ નાટકો પર સરકારે પડદો પાડી દીધો, દરેક નાટકોનું ફરજિયાત આડિયો રેકોર્ડિંગ કરાશે. ફરજિયાત રેકોર્ડિગ કરવા અધિકારીઓનું સુચન.

આજે પ્રદેશ ભાજપની યોજાશે બેઠક

આજે પ્રદેશ ભાજપની યોજાશે બેઠક

આજે પ્રદેશ ભાજપની યોજાશે બેઠક. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાશે બેઠક. CM આનંદીબહેન પટેલ અને ભાજપાધ્યક્ષ અમિત શાહ પણ રહેશે હાજર.

મોજી સાથે ચીન જશે આનંદીબેન પટેલ

મોજી સાથે ચીન જશે આનંદીબેન પટેલ

સીએમ આનંદીબહેન પટેલ ચીનની મુલાકાત લેશે. 14થી 19મી મે દરમિયાન પાંચ દિવસ ચીનની મુલાકાતે. સીએમ,અમદાવાદના મેયર વડાપ્રધાન સાથે ચીન જશે.

અખાદ્ય કેરીનો નાશ

અખાદ્ય કેરીનો નાશ

અંકલેશ્વરમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગનાં દરોડા. અંકલેશ્વર એપીએમસીનાં ફ્રુટ માર્કેટમાં દરોડા. કુલ 270 કિલો અખાદ્ય કેરીનો નાશ કરાયો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X