ગાંધીનગરઃ ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો, પાંચ ઇજાગ્રસ્ત

ગાંધીનગર, 19 જાન્યુઆરીઃ ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલ-1માં આવેલી એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે બપોરે 1.30થી 2.00 વાગ્યાની આસપાસ બન્યો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે તપાસ પ્રક્રિયા શરૂ કરી છે.

બનાવ અંગે મળેલી માહિતી અનુસાર બપોરના સમયે ઇન્ફોસિટીમાં આવેલા સુપર મોલમાં ચોથા માળે જમીન દલાલની ઓફિસ નંબર-316 આવેલી છે. જેમાં ઓફિસમાં હાજર ત્રણેક લોકોને ઇજા પહોંચી હતી. ધડાકો શેના કારણે થયો તે હજુ ચોક્કસપણે જાણી શકાયું નથી. પરંતુ આસપાસના લોકોનું કહેવું છે કે ઓફિસના રહેલું એસીનું કમ્પ્રેસર ફાટતાં આ ધડાકો થયો છે. ધડાકો એટલો પ્રચંડ હતો કે તેના કારણે આસપાસની ઓફિસને પણ નુક્સાન પહોંચ્યું છે.

આ અંગે જાણવા મળે છે કે ઇન્ફોસિટી બિલ્ડીંગના સુપર મોલના ચોથા માળે જમીન દલાલની ઓફિસ આવેલી છે. જ્યાં આજે બપોરના સુમારે લગભગ ૧.૧૫ વાગ્યાના સુમારે પ્રચંડ ધડાકો થયો હતો. ધડાકાનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો ફફડી ઉઠ્યાં હતાં. ધડાકાના કારણે ઓફિસના દરવાજા અને બારીઓના કાચનો ચુરેચુરા ઉડી ગયા અને આસપાસના વિસ્તારમાં પથરાય ગયા હતા. આ ધડાકામાં ઓફિસમાં હાજર પાંચ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. જેમને સારવાર માટે તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. મળતી માહિતી અનુસાર ઇજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ધડાકા બાદ તેઓ બેશુદ્ધ અવસ્થામાં જોવા મળ્યા હતા.

આ ઘટના બાદ વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક લગાવવામાં આવી રહ્યાં છે. આ ઘટના પાછળ સિલિન્ડર બ્લાસ્ટ તો કોઇ એ.સીનું કોમ્પ્રેસર ફાટ્યું હોવાના વિવિધ પ્રકારના અનુમાન લગાવી રહ્યાં છે. જોકે આ ઘટનાની જાણ થતાંની સાથે એફએસએલના અધિકારીઓ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ આવી પહોંચ્યો હતો. જોકે હજુ સુધી બ્લાસ્ટ થવા પાછળનુ કારણ જાણવા મળ્યુ નથી. તે અંગે એફએસએલની ટીમ ઇન્વીસ્ટીગેશન કરી રહી છે.

Photos- Dshyant Karnal

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે બપોરે 1.30થી 2.00 વાગ્યાની આસપાસ બન્યો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે તપાસ પ્રક્રિયા શરૂ કરી છે

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. તપાસ પ્રક્રિયા શરૂ કરી છે.

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે બપોરે 1.30થી 2.00 વાગ્યાની આસપાસ બન્યો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે તપાસ પ્રક્રિયા શરૂ કરી છે

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે બપોરે 1.30થી 2.00 વાગ્યાની આસપાસ બન્યો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે તપાસ પ્રક્રિયા શરૂ કરી છે

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ધડાકો એટલો જોરદાર હતો કે ઓફિસનો ટેલિફોન ઉડીને બહારની બાજુએ ઝાડ પર ટીંગાતો કેમેરામાં કેદ થયો હતો.

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ધડાકો એટલો જોરદાર હતો કે ઓફિસના દરવાજા અને બારીઓના ટુકડા થઇ ગયા હતા.

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે બપોરે 1.30થી 2.00 વાગ્યાની આસપાસ બન્યો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે તપાસ પ્રક્રિયા શરૂ કરી છે

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો

ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો 1/11 Light on ઇન્ફોસિટીમાં ભેદી ધડાકો ગાંધીનગર ખાતે આવેલી ઇન્ફોસિટીના સુપરમોલમાં એક ઓફિસમાં ભેદી ધડાકો થતાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાં છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે લઇ જવામાં આવ્યા છે. આ ઘટના શનિવારે બપોરે 1.30થી 2.00 વાગ્યાની આસપાસ બન્યો છે. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની બે ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે તપાસ પ્રક્રિયા શરૂ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X