For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મહિલા સંમેલન ગુજરાતના વિકાસમાં બહેનોની ભૂમિકાનું જીવંત ઉદાહરણ’

|
Google Oneindia Gujarati News

તાપી, 14 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા તાપી જિલ્લાના વાલોદ ખાતે મહિલા સશક્તિકરણ હેઠળ મહિલા સંમેલનને સંબોધવામાં આવ્યું છે. જેમણે તેમણે કહ્યું છેકે ગુજરાતના વિકાસમાં ગુજરાતની મહિલાઓની ભાગીદારી મોટી છે અને આ સંમેલન તેનું જીવંત ઉદાહરણ છે.

આ તકે મોદીએ કહ્યું કે, પાંચેક વર્ષ પહેલાં મે ગુજરાતમાં દરેક જિલ્લામાં બહેનોના સંમેલન કર્યા હતા. પરંતુ આજે મારે કહેવું પડે કે એકસાથે એક જ સ્થળે બહેનોનું આટલું મોટું વિરાટ સંમેલન. મે હેલિકોપ્ટરમાં જોયું કે જેટલી બહેનો અંદર છે તેના કરતા વધારે બહેનો બહાર છે. આ અદભૂત દ્રશ્ય છે. આ દ્રશ્ય એ વાતની સાક્ષી પૂરે છે કે ગયા દશ વર્ષમાં ગુજરાતે નારી સશક્તિકરણ માટેના જે જૂદા જૂદા કાર્યક્રમો હાથ ધર્યા છે, ગુજરાતી બહેનો ગુજરાતની વિકાસની યાત્રામાં ભાગીદાર બની છે તેનું આ જીવતુ ઉદાહરણ છે.

આજે એક સાથે એક જ માંડવા નીચે એટલા બધા કાર્યક્રમોનું પ્રારંભ છે, શિલાન્યાસ છે, સન્માન છે, લોકાર્પણ છે, એક સાથે આટલા બધા કામો. ગુજરાતે વિકાસના ક્ષેત્રમાં જે નવી ઉંચાઇઓ બતાવી છે અને હજુ અટકવા તૈયાર નથી, તેણે હજુ નવા ઉંચા કુદકા મારવા છે, નવી ઉંચાઇઓ સર કરવી છે, એ માટે નિત્ય નવી યોજના , કાર્યો માટેનું અભિયાન ઉપાડ્યું છે, જેના ભાગરૂપે તમને મળવાનો અવસર મળ્યો છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા તાપી જિલ્લાના વાલોદ ખાતે મહિલા સશક્તિકરણ હેઠળ મહિલા સંમેલનને સંબોધવામાં આવ્યું છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગુજરાતના વિકાસમાં ગુજરાતની મહિલાઓની ભાગીદારી મોટી છે અને આ સંમેલન તેનું જીવંત ઉદાહરણ છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આ તકે મોદીએ કહ્યું કે, પાંચેક વર્ષ પહેલાં મે ગુજરાતમાં દરેક જિલ્લામાં બહેનોના સંમેલન કર્યા હતા. પરંતુ આજે મારે કહેવું પડે કે એકસાથે એક જ સ્થળે બહેનોનું આટલું મોટું વિરાટ સંમેલન. મે હેલિકોપ્ટરમાં જોયું કે જેટલી બહેનો અંદર છે તેના કરતા વધારે બહેનો બહાર છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આ અદભૂત દ્રશ્ય છે. આ દ્રશ્ય એ વાતની સાક્ષી પૂરે છે કે ગયા દશ વર્ષમાં ગુજરાતે નારી સશક્તિકરણ માટેના જે જૂદા જૂદા કાર્યક્રમો હાથ ધર્યા છે, ગુજરાતી બહેનો ગુજરાતની વિકાસની યાત્રામાં ભાગીદાર બની છે તેનું આ જીવતુ ઉદાહરણ છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આજે એક સાથે એક જ માંડવા નીચે એટલા બધા કાર્યક્રમોનું પ્રારંભ છે, શિલાન્યાસ છે, સન્માન છે, લોકાર્પણ છે, એક સાથે આટલા બધા કામો. ગુજરાતે વિકાસના ક્ષેત્રમાં જે નવી ઉંચાઇઓ બતાવી છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આજે અહીં, સુમુલના એક કાર્યક્રમનું ભૂમિપુજન થયું, એ જ રીતે ગીરની ગાયોના સંવર્ધનનો પ્રોજેક્ટ અને એ પણ દક્ષિણ ગુજરાતમાં આવીને તેના ફલકને વિસ્તારે છે, ગુજરાતના ખૂણે ખૂણે ગૌસંવર્ધનના કામ થાય.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, દુધાળા પ્રાણીઓના ઉત્પાદક પણ કર્યું છે. એ માટે વૈજ્ઞાનિક સંશોધન થાય, આરોગ્યની સારવાર મળે એ માટેનું બીડું ઉઠાવ્યું છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આખા દેશમાં ગુજરાતે પશુ આરોગ્ય મેળાની જે પરંપરા ઉભી કરી છે તે બધાની માટે દાખલારૂપ છે. ગરીબ માનવીના ઘરે પશુની સારસંભાળ લેવાય, સરકાર સામે ચાલીને જાય અને તેનું પરિણામ મળ્યું છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

અહીં નાના ભૂલકાઓની ચિંતા માટેનું આયોજન થયું, પુરક પોષણ રૂપે દૂધ મળી રહે અને ભુલકાઓ જોવા મળ્યા. તેનાથી જાણવા મળ્યું કે યોજના કેવી રીતે સાકાર થાય છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આંગળવાડીની બહેનોનું સન્માન, ગુજરાતની અંદર કલેક્ટર કે ડીડીયો ઉત્તમ કામ કરે તો માંડ 25 હજારનું ઇનામ મળે છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આંગળવાડીની બહેનોનું સન્માન, ગુજરાતની અંદર કલેક્ટર કે ડીડીયો ઉત્તમ કામ કરે તો માંડ 25 હજારનું ઇનામ મળે છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

સરકારની પ્રાથમિકતાનો તમને અંદાજ આવશે કે આંગળવાડીની બહેન ઉમદા કામ કરે તો તેને 51 હજારનુ ઇનામ મળે છે. ગુજરાત માટે માતા યશોદા વધારે મહત્વના છે અને તેને આપણે હાથ લગાવ્યો છે, કારણ કે આ બહેનોના હાથમાં ગુજરાતની આવતી કાલ અને ભવિષ્ય છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

નોંધનીય છે કે, સવારે મોદીએ વીડિયો કોન્ફરન્સ થકી નાસકોમ ઇન્ડિયા લીડરશીપ ફોરમમાં સંબોધન કરવામાં આવ્યું હતું.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા તાપી જિલ્લાના વાલોદ ખાતે મહિલા સશક્તિકરણ હેઠળ મહિલા સંમેલનને સંબોધવામાં આવ્યું છે

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

મોદીએ કહ્યું કે, પાંચેક વર્ષ પહેલાં મે ગુજરાતમાં દરેક જિલ્લામાં બહેનોના સંમેલન કર્યા હતા. પરંતુ આજે મારે કહેવું પડે કે એકસાથે એક જ સ્થળે બહેનોનું આટલું મોટું વિરાટ સંમેલન. મે હેલિકોપ્ટરમાં જોયું કે જેટલી બહેનો અંદર છે તેના કરતા વધારે બહેનો બહાર છે. આ અદભૂત દ્રશ્ય છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આજે એક સાથે એક જ માંડવા નીચે એટલા બધા કાર્યક્રમોનું પ્રારંભ છે, શિલાન્યાસ છે, સન્માન છે, લોકાર્પણ છે, એક સાથે આટલા બધા કામો. ગુજરાતે વિકાસના ક્ષેત્રમાં જે નવી ઉંચાઇઓ બતાવી છે અને હજુ અટકવા તૈયાર નથી


ગીરની ગાયોના સંવર્ધનનો પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતમાં

આજે અહીં, સુમુલના એક કાર્યક્રમનું ભૂમિપુજન થયું, એ જ રીતે ગીરની ગાયોના સંવર્ધનનો પ્રોજેક્ટ અને એ પણ દક્ષિણ ગુજરાતમાં આવીને તેના ફલકને વિસ્તારે છે, ગુજરાતના ખૂણે ખૂણે ગૌસંવર્ધનના કામ થાય. હવે આપણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, દુધાળા પ્રાણીઓના ઉત્પાદક પણ કર્યું છે. એ માટે વૈજ્ઞાનિક સંશોધન થાય, આરોગ્યની સારવાર મળે એ માટેનું બીડું ઉઠાવ્યું છે. આખા દેશમાં ગુજરાતે પશુ આરોગ્ય મેળાની જે પરંપરા ઉભી કરી છે તે બધાની માટે દાખલારૂપ છે. ગરીબ માનવીના ઘરે પશુની સારસંભાળ લેવાય, સરકાર સામે ચાલીને જાય અને તેનું પરિણામ મળ્યું છે.

ગુજરાત માટે માતા યશોદા વધારે મહત્વના

અહીં નાના ભૂલકાઓની ચિંતા માટેનું આયોજન થયું, પુરક પોષણ રૂપે દૂધ મળી રહે અને ભુલકાઓ જોવા મળ્યા. તેનાથી જાણવા મળ્યું કે યોજના કેવી રીતે સાકાર થાય છે. જેટલું આપણે બાળપણ સાચવીશું તેટલુ આપણું ગુજરાત, તેજસ્વી અને ઓજસ્વી પણ બની શકે. આંગળવાડીની બહેનોનું સન્માન, ગુજરાતની અંદર કલેક્ટર કે ડીડીયો ઉત્તમ કામ કરે તો માંડ 25 હજારનું ઇનામ મળે છે. સરકારની પ્રાથમિકતાનો તમને અંદાજ આવશે કે આંગળવાડીની બહેન ઉમદા કામ કરે તો તેને 51 હજારનુ ઇનામ મળે છે. ગુજરાત માટે માતા યશોદા વધારે મહત્વના છે અને તેને આપણે હાથ લગાવ્યો છે, કારણ કે આ બહેનોના હાથમાં ગુજરાતની આવતી કાલ અને ભવિષ્ય છે.

નોંધનીય છે કે, સવારે મોદીએ વીડિયો કોન્ફરન્સ થકી નાસકોમ ઇન્ડિયા લીડરશીપ ફોરમમાં સંબોધન કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે આઇટી સેક્ટરને સૌથી મોટી શક્તિ દર્શાવી હતી અને આ શક્તિનો ઉપયોગ યુવા શક્તિમાં કરીને એક સારા ભારતનું નિર્માણ કરી શકીએ છીએ તેમ કહ્યું હતું. આ સાથે જ તેમણે IT+ IT= IT સૂત્ર આપ્યું હતું. જેનો અર્થ સમજાવતા કહ્યું કે, એટલે કે ઇન્ડિયા ટેલેન્ટ + ઇન્ફોર્મેશન ટેક્નોલોજી = ઇન્ડિયા ટુમૉરો.

English summary
Narendra Modi to address Mahila Sammelan in Valod, Tapi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X