મા-દીકરાની સરકાર ગઈ સમજોઃ મોદી

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 30 એપ્રિલઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ તકે મોદીએ મતદાન કર્યા બાદ મીડિયાને સંબોધીત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભારે મતદાન થઇ રહ્યું છે અને આ વખતે દેશમાથી માતા-પુત્રની સરકાર જવાની છે.

મોદીએ કહ્યું છેકે, લોકતંત્રનો આ મહાપર્વ છે અને નાગરીકોને મારી અપીલ છેકે તેઓ ભારી માત્રામાં મતદાન કરે. હું ગુજરાતમાં માત્ર 18 કલાક જ આપી શક્યો છું. તેથી તેથી હું ક્ષમા માગું છું. ગુજરતાના મતદાતાઓએ આખા ચૂંટણી અભિયાનને આગળ વધાર્યો છે તેને અભિનંદન કરું છું. મતદાનના આખા અભિયાનમાં જે નવા રાજ્યએ જન્મ લીધો છે, એ તેલંગણામાં આ મતદાન એક વિશેષ વાત છે. તેલગણાનું ભવિષ્ય નક્કકી થશે. બધાને શુભકામના આપું છું. અત્યારસુધી છ ચરણનું મતદાન થઇ ગયું છે. સાતમા ચરણનું મતદાન ચાલે છે. ચૂંટણી અભિયાનને મતદાતાના મનને અભિવાદન કરું છું.

આ વખતે માતા પુત્રની સરકાર જવાની છે અને નવી સરકારનો પાયો નંખાઇ ગયો છે. હવે જે મતદાન થઇ રહ્યું છે તે મજબૂત સરકાર માટે થઇ રહ્યું છે. આટલી ગરમીમાં પહેલા ક્યારેય આ પ્રકારને લોકસભા માટે મતદાન થયું નથી, તે દર્શાવે છેકે આ આશાની અને વિશ્વાસની ચૂંટણી છે. આ ચૂંટણી નવો ભરોસો લઇને આવ્યો છે. આ ચૂંટણી દેશને નવી શક્તિ આપશે. ભાગ્ય બદલવામાં મહત્વની ભૂમિકા અદા કરશે. 21મી સદી જે રીતે આપણે જોવા માગતા હતા, અને 10 વર્ષથી જે સંકટમાં દેશ છે તેમાંથી દેશની જનતા તેને મુક્ત કરાવશે.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

વડાપ્રધાન બનતા જ પહેલું કામ શું કરશો? મોદીએ જણાવ્યું કે 16મી મે પછી મળો. 16મી મે પછી આવા સવાલોના જવાબ આપીશ.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

પહેલા જ દિવસથી કોંગ્રેસ પક્ષમાં દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાંથી ભાગી ગયાં. વડાપ્રધાન, નાણા મંત્રી જેવા નેતાઓ ચૂંટણી નથી લડતા.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સવારે નવ વાગ્યાની આસપાસ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ તકે મોદીએ મતદાન કર્યા બાદ મીડિયાને સંબોધીત કરતા કહ્યું હતું કે ગુજરાતમાં ભારે મતદાન થઇ રહ્યું છે અને આ વખતે દેશમાથી માતા-પુત્રની સરકાર જવાની છે.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મોદીએ કહ્યું છેકે, લોકતંત્રનો આ મહાપર્વ છે અને નાગરીકોને મારી અપીલ છેકે તેઓ ભારી માત્રામાં મતદાન કરે. હું ગુજરાતમાં માત્ર 18 કલાક જ આપી શક્યો છું. તેથી તેથી હું ક્ષમા માગું છું. ગુજરતાના મતદાતાઓએ આખા ચૂંટણી અભિયાનને આગળ વધાર્યો છે તેને અભિનંદન કરું છું

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મતદાનના આખા અભિયાનમાં જે નવા રાજ્યએ જન્મ લીધો છે, એ તેલંગણામાં આ મતદાન એક વિશેષ વાત છે. તેલગણાનું ભવિષ્ય નક્કકી થશે. બધાને શુભકામના આપું છું. અત્યારસુધી છ ચરણનું મતદાન થઇ ગયું છે. સાતમા ચરણનું મતદાન ચાલે છે. ચૂંટણી અભિયાનને મતદાતાના મનને અભિવાદન કરું છું.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

આ વખતે માતા પુત્રની સરકાર જવાની છે અને નવી સરકારનો પાયો નંખાઇ ગયો છે. હવે જે મતદાન થઇ રહ્યું છે તે મજબૂત સરકાર માટે થઇ રહ્યું છે.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

આટલી ગરમીમાં પહેલા ક્યારેય આ પ્રકારને લોકસભા માટે મતદાન થયું નથી, તે દર્શાવે છેકે આ આશાની અને વિશ્વાસની ચૂંટણી છે. આ ચૂંટણી નવો ભરોસો લઇને આવ્યો છે

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

21મી સદી જે રીતે આપણે જોવા માગતા હતા, અને 10 વર્ષથી જે સંકટમાં દેશ છે તેમાંથી દેશની જનતા તેને મુક્ત કરાવશે.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

દિલ્હીમાં સંસદની ચૂંટણી થઇ રહી છે, દેશની જનતાનો વિશ્વાસ પ્રગટ થઇ રહ્યો છે, જે એક સંદેશ લાવી રહ્યા છીએ, કોંગ્રેસે પરાજય સ્વિકારી લીધો છે.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

હું માનું છું 25 વર્ષમાં જેટલી બેઠકો મળી છે, આ વખતે નવી સરકાર ભાજપની બનશે. એનડીએ સાથે બહુમત સાથે સરકાર બનશે. હું મતદાતાઓને કહું છુકે ચૂંટણી વિકાસ માટે થવો જોઇએ, સુરાજ્ય માટે મોંઘવારીએ ગરીબોને મારી દીધા છે, નવયુવાનોને બરદાબ, ભ્રષ્ટાચારે ખોખલો કરી નાંખ્યો છે, દેશને મોંઘવારીથી મુક્ત કરવાનું છું. આત્મ હત્યા કરનારા ખેડુતોને બચાવવાના છે, માતા બહેનો પર બળાત્કાર થઇ રહ્યાં છે, સન્માન આપે, સુરક્ષા આપે. દિલ્હી બળાત્કાર નગરી બની છે, ત્યાં મા બહેનોને સમન્માન મળે.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

હું પ્રશ્નોનો ઉકેલ શોધુ છું અને વિરોધીઓ મારો ઉકેલ શોધે છે. ભાજપનો એજેન્ડા દેશનો એજેન્ડા છે. તેમના માટે ચૂંટણી ખુરશી બચાવવા માટે છે અને અમારા માટે ચૂંટણી દેશ બચાવવા માટે છે.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

વડોદરા ખાતે લોકશાહી રીતે એક દલિત દીકરો કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થયો અને અચાનક કોંગ્રેસ હાઈકમાંડે દલિતનું અપમાન કરી તેને ચૂંટણીમાંથી હટાવી દીધો.

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસે ભાગવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક ખુરશી બચાવવામાં લાગ્યા છે, તો કેટલાંક નેતા આબરૂ બચાવવામાં લાગ્યાં છે. અમારૂં કામ છે ભારતના ભાગ્યને બદલવું છે. અમારો એજંડા દેશ બચાવવાનો જ છે

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મા-દીકરાની સરકાર ગઈ સમજો

મને વિશ્વાસ છે કે મારી ગેરહાજરીમાં પણ ગુજરાત શાનદાર-જાનદાર અને શાંતિપૂર્ણ મતદાન કરી ગુજરાતના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવશે. હું કાળો ટીકો લગાવડાવીને આવ્યો છે. મતદારોએ પણ કાળો ટીકો લગાવવો જોઇએ.

દિલ્હીમાં સંસદની ચૂંટણી થઇ રહી છે, દેશની જનતાનો વિશ્વાસ પ્રગટ થઇ રહ્યો છે, જે એક સંદેશ લાવી રહ્યા છીએ, કોંગ્રેસે પરાજય સ્વિકારી લીધો છે. હું માનું છું 25 વર્ષમાં જેટલી બેઠકો મળી છે, આ વખતે નવી સરકાર ભાજપની બનશે. એનડીએ સાથે બહુમત સાથે સરકાર બનશે. હું મતદાતાઓને કહું છુકે ચૂંટણી વિકાસ માટે થવો જોઇએ, સુરાજ્ય માટે મોંઘવારીએ ગરીબોને મારી દીધા છે, નવયુવાનોને બરદાબ, ભ્રષ્ટાચારે ખોખલો કરી નાંખ્યો છે, દેશને મોંઘવારીથી મુક્ત કરવાનું છું. આત્મ હત્યા કરનારા ખેડુતોને બચાવવાના છે, માતા બહેનો પર બળાત્કાર થઇ રહ્યાં છે, સન્માન આપે, સુરક્ષા આપે. દિલ્હી બળાત્કાર નગરી બની છે, ત્યાં મા બહેનોને સમન્માન મળે.

હું પ્રશ્નોનો ઉકેલ શોધુ છું અને વિરોધીઓ મારો ઉકેલ શોધે છે. ભાજપનો એજેન્ડા દેશનો એજેન્ડા છે. તેમના માટે ચૂંટણી ખુરશી બચાવવા માટે છે અને અમારા માટે ચૂંટણી દેશ બચાવવા માટે છે.

વડોદરા ખાતે લોકશાહી રીતે એક દલિત દીકરો કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થયો અને અચાનક કોંગ્રેસ હાઈકમાંડે દલિતનું અપમાન કરી તેને ચૂંટણીમાંથી હટાવી દીધો. એવા કોંગ્રેસના લોકોને દલિતોના નામે બોલવાનો હક નથી. હરિયાણામાં દલિત કન્યા સાથે દુષ્કર્મ અંગે કોંગ્રેસ બોલવા તૈયાર નથી. યૂપીમાં છેલ્લા દસ વર્ષમાં દલિત વિરોધી અત્યાચાર સૌથી વધુ થયાં છે.

વડાપ્રધાન બનતા જ પહેલું કામ શું કરશો? મોદીએ જણાવ્યું કે 16મી મે પછી મળો. 16મી મે પછી આવા સવાલોના જવાબ આપીશ. પહેલા જ દિવસથી કોંગ્રેસ પક્ષમાં દિગ્ગજ નેતાઓ ચૂંટણીના મેદાનમાંથી ભાગી ગયાં. વડાપ્રધાન, નાણા મંત્રી જેવા નેતાઓ ચૂંટણી નથી લડતા. ચૂંટણી જાહેર થતા જ કોંગ્રેસે ભાગવાનું શરૂ કરી દીધું છે. કેટલાંક ખુરશી બચાવવામાં લાગ્યા છે, તો કેટલાંક નેતા આબરૂ બચાવવામાં લાગ્યાં છે. અમારૂં કામ છે ભારતના ભાગ્યને બદલવું છે. અમારો એજંડા દેશ બચાવવાનો જ છે.

મને વિશ્વાસ છે કે મારી ગેરહાજરીમાં પણ ગુજરાત શાનદાર-જાનદાર અને શાંતિપૂર્ણ મતદાન કરી ગુજરાતના ભવિષ્યને ઉજ્જ્વળ બનાવશે. હું કાળો ટીકો લગાવડાવીને આવ્યો છે. મતદારોએ પણ કાળો ટીકો લગાવવો જોઇએ.

English summary
Narendra Modi casts vote for 2014 Parliament Election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X