For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના પ્રવચનથી ભાવૂક થયાં શહીદના પત્ની, કરી મુલાકત

By Super
|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ૧૯૬પના ભારત-પાકિસ્તાન યુધ્ધના પરમવીર ચક્રનું સર્વોચ્ચ મરણોત્તર સન્માન મેળવનારા શહીદવીર અબ્દુલ હમીદના વયોવૃધ્ધ ધર્મપત્ની રસૂલન બીબીએ ગાંધીનગરમાં ખાસ આવીને મૂલાકાત લીધી હતી અને હિન્દુસ્તાન માટે જનકલ્યાણના આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીએ શહિદવીરના ધર્મપત્નીનું શાલ અર્પણ કરી અભિવાદન કર્યું હતું.

શહિદવીર અબ્દુલ હમીદના આ વયોવૃધ્ધ ધર્મપત્ની હાલ તેમના વતન ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના ધામપુર ગામે વસે છે અને નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં તેમના બે પૌત્રો સાથે આજે નરેન્દ્ર મોદીને ખાસ મળવા આવ્યા હતા. તેમણે ગુજરાતના મુખ્યમંત્રીને હરિયાણામાં રેવાડીની શહિદો માટેની રેલીમાં દેશની રક્ષા માટે સેનાના ખમીરને બિરદાવતું પ્રવચન ટીવી ઉપર વતનમાં સાંભળેલું અને નરેન્દ્ર મોદીને ગાંધીનગર જઇને રૂબરૂ મળવાની અદમ્ય ઇચ્છા પૌત્રો આગળ વ્યકત કરેલી તે આજે મૂર્તિમંત થઇ છે એમ ભાવવિભોર બનીને રસૂલન બીબીએ જણાવ્યું હતું. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના સચિવ ભાગ્યેશ જ્હા ઉપસ્થિત હતા.

મોદીએ ઓઢાળી શાલ

મોદીએ ઓઢાળી શાલ

આ તકે મોદીએ શહીદના પત્ની રસૂલન બીબીને શાલ ઓઢાળી તેમનું સન્માન કર્યું હતું.

જનકલ્યાણના આશીર્વાદ આપ્યા

જનકલ્યાણના આશીર્વાદ આપ્યા

શહીદવીર અબ્દુલ હમીદના વયોવૃધ્ધ ધર્મપત્ની રસૂલન બીબીએ ગાંધીનગરમાં ખાસ આવીને મૂલાકાત લીધી હતી અને હિન્દુસ્તાન માટે જનકલ્યાણના આશીર્વાદ આપ્યા હતા.

નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં કરી મુલાકાત

નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં કરી મુલાકાત

શહિદવીર અબ્દુલ હમીદના આ વયોવૃધ્ધ ધર્મપત્ની હાલ તેમના વતન ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના ધામપુર ગામે વસે છે અને નાદુરસ્ત સ્વાસ્થ્ય હોવા છતાં તેમના બે પૌત્રો સાથે આજે નરેન્દ્ર મોદીને ખાસ મળવા આવ્યા હતા.

બે પૌત્રો સાથે મોદીને મળવા પહોંચ્યા

બે પૌત્રો સાથે મોદીને મળવા પહોંચ્યા

શહીદવીર અબ્દુલ હમીદના વયોવૃધ્ધ ધર્મપત્ની રસૂલન બીબી બે પૌત્રો સાથે આજે નરેન્દ્ર મોદીને ખાસ મળવા આવ્યા હતા.

મોદીને મળીને થયા ભાવૂક

મોદીને મળીને થયા ભાવૂક

જ્યારે તેમણે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ત્યારે પણ તેઓ ભાવૂક થઇ ગયા હતા.

અદમ્ય ઇચ્છા પૌત્રો આગળ વ્યકત કરેલી

અદમ્ય ઇચ્છા પૌત્રો આગળ વ્યકત કરેલી

ગુજરાતના મુખ્યમંત્રીને હરિયાણામાં રેવાડીની શહિદો માટેની રેલીમાં દેશની રક્ષા માટે સેનાના ખમીરને બિરદાવતું પ્રવચન ટીવી ઉપર વતનમાં સાંભળેલું અને નરેન્દ્ર મોદીને ગાંધીનગર જઇને રૂબરૂ મળવાની અદમ્ય ઇચ્છા પૌત્રો આગળ વ્યકત કરેલી તે આજે મૂર્તિમંત થઇ છે.

ભાવવિભોર બન્યા રસૂલન બીબી

ભાવવિભોર બન્યા રસૂલન બીબી

નરેન્દ્ર મોદીને ગાંધીનગરમાં રૂબરૂ મળવાની અદમ્ય ઇચ્છા પૌત્રોએ પૂર્ણ કરતા રસૂલન બીબી ભાવવિભોર બની ગયા હતા.

રસૂલન બીબી રહે છે ઉત્તર પ્રદેશમાં

રસૂલન બીબી રહે છે ઉત્તર પ્રદેશમાં

શહિદવીર અબ્દુલ હમીદના આ વયોવૃધ્ધ ધર્મપત્ની હાલ તેમના વતન ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લાના ધામપુર ગામે વસે છે

ટીવી પર સાંભળ્યું હતું પ્રવચન

ટીવી પર સાંભળ્યું હતું પ્રવચન

હરિયાણામાં રેવાડીની શહિદો માટેની રેલીમાં દેશની રક્ષા માટે સેનાના ખમીરને બિરદાવતું ગુજરાતના મુખ્યમંત્રી મોદીનું પ્રવચન તેમણે ટીવી ઉપર વતનમાં સાંભળ્યું હતું.

English summary
On Wednesday 9th October 2013 Shri Narendra Modi met Rasoolan Bibi ji, the widow of a proud solider and Param Vir Chakra awardeeShaheed Abdul Hamid, who sacrificed his life for the nation in the 1965 India Pakistan war.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X