For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાની ચૂટણીમા કોગ્રેસને માત્ર 16 બેઠકો મળતા વિપક્ષનું સ્થાન જોખમમાં

ગુજરાત વિધાનસભની 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 158 બેઠક જંગી જીત મળી છે. કોગ્રેસ 17 બેઠકો પર સમેટાઇ ગઇ છે. ત્યારે ગુજરાતન વિધાનસભામાં કોગ્રેસ વિરોધ પક્ષના સ્થાનથી પણ વંચીત રહી છે. આ વિધાનસભાની ચૂટણીમાં ભાજેપે રે

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભની 2022 ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 158 બેઠક જંગી જીત મળી છે. કોગ્રેસ 17 બેઠકો પર સમેટાઇ ગઇ છે. ત્યારે ગુજરાતન વિધાનસભામાં કોગ્રેસ વિરોધ પક્ષના સ્થાનથી પણ વંચીત રહી છે. આ વિધાનસભાની ચૂટણીમાં ભાજેપે રેકોર્ડબ્રેક નંબરથી જીત મેળવી છે કોગ્રેસ રેકોર્ડબ્રેક આંકડાથી હારી છે. કોગ્રેસના માત્ર 16 જ બેઠકો મળતા વિધાનસભાના વિપક્ષનું પદ પણ જોખવાયુ છે.

ELECTION

ગુજરાતમાં આ વખતે ભાજપ અને કોગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને હતી. ગુજરાતમાં આ વખતે ત્રિકોણિયો જંગ જામ્યો હતો. તે જોતા આ વખતે મતદાનની ટકાવાળીમાં પણ ખટાડો થયો હતો. રાજકીય પક્ષો મુજવણમાં હતા કે, શુ થશે કોઇ સમજી શક્તુ ન હતો. પરંતુ આ બધા વચ્ચે ભાજપનું રોલર ફરી વળતા યત્ર તત્ર સર્વત્ર કમળ ખિલ્યુ હતુ. પરીણામે ગુજરાત વિધાનસભાના વિપક્નું સ્થાન મેળવવુ હોય તો કોગ્રેસને 18 બેઠકો પર જીત મેળવવી જરૂરી છે. કોગ્રેસનો એટલો નબળો દેખાવ રહ્યો છે કે, માત્ર 16 જ વિધાનસભા બેઠકો પર જીત મેળવી શકી છે. આ જોતા વિપક્ષના નેતા ચૂંટણી શકાશે નહી. આમ કરૂણ રકાશ થતા વિધાનસભામાં ફમ હાસિયામાં ધકેલાય જશે

ગુજરાત વિધાનસભાની 2017 બેઠકમાં કોગ્રેસને 77 બેઠકો મળી હતી જ્યારે આ વખતે માત્ર 16 બેઠકો મળતા વિરોધ પક્ષનું પદ જોઇએ તો અપક્ષો અને આપ સાથે ગઠબંધ કરવાની પણ નોબત આવી શકે છે. ગુજરાત વિધાનસભામાં આપની એન્ટ્રી થઇ ચૂકી છે.

English summary
Negligible possibility of Congress getting opposition in Gujarat Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X