વાઇબ્રન્ટ ગુજરાતઃ લોકોનો જોરદાર ઘસારો

ગાંધીનગર, 10 જાન્યુઆરીઃ ગાંધીનગરમાં આયોજિત છઠ્ઠા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ 2013ના ગ્લોબલ ટ્રેડ શોનો 8મીથી શાનદાર પ્રારંભ થયો છે. જે 13 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. વિવિધ એજ્યુકેશનથી લઇને ઇન્ડસ્ટ્રી, પોર્ટ અને રિયલ એસ્ટેટ તથા એગ્રી સહિતના સેક્ટરના વિવિધ પેવેલિયનમાં આવેલા અનેક વિધ સ્ટોલ્સમાં લોકોનો જોરદાર ઘસારો જોવા મળ્યો છે અને પોતાના રસ અનુસર સ્ટોલ્સેથી માહિતી મેળવતા જોવા મળ્યા હતા.

આ વખતના વાઇબ્રન્ટ સમીટના ટ્રેડ શોની એક આગવી ખાસિયત પણ રહી હતી, જેમાં માત્ર વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અને અગ્રણીઓ જ માહિતી મેળવવા કે પછી પ્રદર્શનને જોવા માટે આવ્યા નથી, પરંતુ વિવિધ સેક્ટરના એજ્યુકેશન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનો પણ સારો એવો ઘસારો છે. પોતે જે વિષયમાં અભ્યાસ કરી રહ્યાં છે તે વિષયની માહિતી મેળવતા જોવા મળ્યાં હતા.

નોંધનીય છે કે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ કેટલોગનું વિમોચન પણ કર્યું હતું. આ કેટલોગના 348 પાનામાં ભાગ લેનારા તમામ એક્ઝિબિટર્સ, તેમની પ્રોડક્ટ્સ અંગેના રાઇટ-અપનો સમાવેશ થાય છે. 6 દિવસ સુધી ચાલનારો આ ટ્રેડ શો 1 લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં પથરાયેલો છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 16થી વધુ દેશોની 1,000 થી વધુ કંપનીઓ અને કેટલીક સરકારો સામેલ છે.

વર્ષ 2011ના ગ્લોબલ ટ્રેડ શોની તુલનામાં બમણો એટલે કે 15 લાખ જેટલા લોકો આ મુલાકાત લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 13 ડોમ્સ, 14 એક્સક્લુઝિવ પેવેલિયન્સ, 1,000 થી વધુ સ્ટોલ્સ અને 25,000 થી વધુ પ્રોડક્ટ દર્શાવતો આ ગ્લોબલ ટ્રેડ શો દેશનો આ પ્રકારનો પ્રથમ શો બની રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 105થી વધુ દેશોમાંથી વધુને વધુ ડેલિગેટસ દ્રારા રજીસ્ટ્રેશન થઇ રહ્યું હોવાથી ગુજરાતમાં ઘણા બધા દેશોના આ વખતે ડીપ્લોમેટસ, ઉદ્યોગપતિ, શિક્ષણવિદો અને વિચારકો ભાગ લઇ ઇનોવેશન, યુવા અને કૌશલ્ય વિકાસ, નોલેજ શેરીંગ અને નેટવર્કિંગ જેવા વિષયો પર ચર્ચા-વિચારણા કરીને એક નવું સિમાચિહ્ન સ્થાપશે.

લોકોનો જોરદાર ઘસારો

લોકોનો જોરદાર ઘસારો

ગાંધીનગરમાં આયોજિત છઠ્ઠા વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમીટ 2013ના ગ્લોબલ ટ્રેડ શોનો 8મીથી શાનદાર પ્રારંભ થયો છે. જે 13 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. વિવિધ એજ્યુકેશનથી લઇને ઇન્ડસ્ટ્રી, પોર્ટ અને રિયલ એસ્ટેટ તથા એગ્રી સહિતના સેક્ટરના વિવિધ પેવેલિયનમાં આવેલા અનેક વિધ સ્ટોલ્સમાં લોકોનો જોરદાર ઘસારો જોવા મળ્યો છે અને પોતાના રસ અનુસર સ્ટોલ્સેથી માહિતી મેળવતા જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X