ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા પીએમ મોદી, ભુપેન્દ્ર પટેલે કર્યુ સ્વાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવ્યા છે. અમદાવાદ હવાઇ મથકે વડાપ્રધાન મોદીન઼ો ભાવભર્યો સત્કાર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રઓ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ તેમજ અમદાવાદના મેયર ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રિદિવસીય મુલાકાતે આવ્યા છે. અમદાવાદ હવાઇ મથકે વડાપ્રધાન મોદીન઼ો ભાવભર્યો સત્કાર રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,મુખ્યમંત્રઓ ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ તેમજ અમદાવાદના મેયર કિરીટ પરમારે કર્યો હતો

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાસનાથન,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર,પોલીસ મહાનિદેશકશ્રી આશિષ ભાટીયા તેમજ વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ પણ પીએમ મોદીનુ સ્વાગત કર્યું હતું
આ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન પીએણ મોદી મોઢેરા,આમોદ,જામનગર અને અમદાવાદમાં બહુવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ,ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવાના છે. વડાપ્રધાન આ ઉપરાંત આણંદ અને જામ કંડોરણામાં રેલીને પણ સંબોધન કરશે.












Click it and Unblock the Notifications
