For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોરબંદર જીલ્લા કલેક્ટરનું જાહેરનામું, પાર્સલ સુવિધાથી જ ચા-નાસ્તાની દુકાનો રહેશે ચાલુ

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર ખુબ ઘાતકી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 3 લાખ આસપાસ કોરોનાનાન નવા મામલા આવ્યા છે. ગુજરાત સરકારે કોરોનાને અટકાવવા માટે અલગ અલગ ગાઇડલ

|
Google Oneindia Gujarati News

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની આ બીજી લહેર ખુબ ઘાતકી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 3 લાખ આસપાસ કોરોનાનાન નવા મામલા આવ્યા છે. ગુજરાત સરકારે કોરોનાને અટકાવવા માટે અલગ અલગ ગાઇડલાઇન બહાર પાડી હતી. પોરબંદર કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.

Porbandar

જાહેરનામામાં કલેક્ટરે જણાવ્યું હતું કે પાન મસાલા, તંબાકુ આદીના સેવન તથા પાનના ગલ્લાઓ તેમજ નાસ્તાની લારી દુકાનો પર થથી ભીડના કારણે સંક્રમણીની ચિંતા વધી જાય છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ અટકાવવા જાહેરનામું બહાર પાડું છુ.
જાહેરનામા જીલ્લા કલેક્ટરે જણાવ્યું છેકે ચા- નાસ્તાની લારીઓલઇને ફરતા સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન થાય તે રીતે ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ જાહેરનામાંનો ભંગ કરનાર લોકો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: RLDના રાષ્ટ્રીય અધ્યક્ષ અજીત સિંહને થયો કોરોના, જયંત ચૌધરીએ ટ્વીટ કરી આપી જાણકારી

English summary
Porbandar District Collector's announcement, tea-snack shops will remain open only with parcel facility
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X