ગુજરાતના આ 17 પોલીસ જવાનોની રાષ્ટ્રપતિ એવોર્ડ માટે થઇ પસંદગી

Subscribe to Oneindia News

ગાંધીનગર: સોમવારે સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના 17 પોલીસ અધિકીરીઓ તથા જવાનોને 15 ઓગસ્ટ 2017 માટે તેમના પ્રશંસનીય કામગીરી માટે પોલીસ ચંદ્રક રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પોલીસ જવાનો અને અધિકારીઓને પોલીસ મહાનિર્દેશક આ માટે શુભેચ્છા પાઠવી હતી. જેમાં વડોદરાના પોલીસ મહાનિર્દેશક વિભાગના જી.એસ.મલિકને મહામહિમ રાષ્ટ્રપતિશ્રી વિશિષ્ટ સેવા પોલીસ મેડલ આપવામાં આવ્યો છે. વધુમાં નીચે જણાવેલ પોલીસ જવાનોને પ્રશંનીય સેવા અંગેનો પોલીસ મેડલ આપવામાં આવ્યો છે.

name police

આ એવોર્ડ મેળવનાર પોલીસ જવાનોના નામ નીચે મુજબ છે

 1. એમ.એ.એમ.એચ. અનારવાલા
 2. બચુભાઇ જીવાજી નિનામા
 3. બીરેન્દ્રસીંગ કે. ઝાલા
 4. એસ. કે. શાહ 
 5. ડી. ડી. દુબે
 6. લક્ષ્મણભાઇ ડી. વાઘેલા
 7. વી.એસ. પટેલ
 8. ભરતકુમાર એમ. બોરાણા
 9. પ્રવિણકુમાર આર. દેવૈયા
 10. વશરામ ગોવિંદ મિયાત્રા
 11. પરેશભાઇ કે નાણાવટી
 12. ઉદયસિંહ બી. સોલંકી
 13. શિવરાજભાઇ બી. ખાચર
 14. નરેન્દ્ર કુમાર ડી. શર્મા
 15. દિગ્વીજયસિંહ આર. જાડેજા
 16. પ્રફુલભાઇ એચ. કુકડીયા
 17. કાંતિભાઇ. એમ પ્રજાપતિ

English summary
President's award: Gujarat 17 police personnel selected for this award. Read here their name and other details.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.