રિક્ષાના બાડમાં રૂપિયા 2 નો વધારો, રિક્ષા યૂનિયની ભાડા વધારાની માંગ સરકારે સ્વીકારી

ગુજરાતમાં રીક્ષા ભાડામાં મિનિમ અને 1 કિલોમીટરના ભાડામાં 2-2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસ ભાડામાં વધારો થતાં રીક્ષા યુનિયન દ્વારા રીક્ષા ભાડા વધારાની માંગ કરવામાં આવી હતી.

ગુજરાતમાં રીક્ષા ભાડામાં મિનિમ અને 1 કિલોમીટરના ભાડામાં 2-2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગેસ ભાડામાં વધારો થતાં રીક્ષા યુનિયન દ્વારા રીક્ષા ભાડા વધારાની માંગ કરવામાં આવી હતી.

PURNESH MODI

રીક્ષાનું મિનિમ ભાડું જે 18 હતું તે 20 કારબમાં આવ્યું છે. જ્યારે ત્યાર બાદ પાર કિલોમીટરના 13 હતા તેના 15 કરી દેવામાં આવ્યા છે. આમ યુનિયની માંગ સ્વીકારીને રીક્ષા ચાલકોને રાહત આપવામાં આવી છે. રીક્ષા યુનિયન દ્વારા રિક્ષાના ભાડામાં મિનિમ ભાડું 18 થી વધારીને 30 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી હતી.

રાજ્ય સરકાર સાથે રીક્ષા ચાલક યુનિય સાથે બેઠક કર્યા બાદ હવે 31 માર્ચ 2023 સુધી એક પણ ભાવ વધારો કરવામા આવશે નહી. રીક્ષાન આ ભાવ વધારો 10 જૂનથી અમલમાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X