For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર ઉત્તરમાંથી પૂર્વ મેયર રીટાબેન પટેલે ઉમેદવારી નોધાવી જીતની આશા વ્યક્ત કરી

ગાંધીનગર દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાના મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધન કરીને બાઇક રેલી કરીને ઉમેદવારી પત્ર ગાંધીનગર પ્રાંત કચેરી ખાતે ભર્યુ હતુ. ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોરની ઉમેદવારી પત્ર ભ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલ્પેશ ઠાકોરે પોતાના મતવિસ્તારમાં જાહેર સભાને સંબોધન કરીને બાઇક રેલી કરીને ઉમેદવારી પત્ર ગાંધીનગર પ્રાંત કચેરી ખાતે ભર્યુ હતુ. ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોરની ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી જાહેર સભામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

RITA PATEL
સભાને સંધોધન કરતા અલ્પેશ ઠાકોરે જણાવયુ હતુ કે, ભાજપના કાર્યકર્તાને વાણી વ્યવહાર વિસ્તારના વિકાસ અને દિલમા જગ્યા કરવા માટે હશે. હુ તમારાી જેમ નાના કાર્યક્રતામાથી જ અંહી સુધી પહોચ્યો છુ. અને કમળને જીતાડવા માટે વિનંતી કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, ભાજપન ોકાર્યકર્તા ચૂંટણી લક્ષી કામગીરી માટે ટેવાયલોનથી હરહમેશ જનતાની વચ્ચે રહે છે. કોરોના કાળમાં પણ લોકો એક બીજાનો સાથ છોડી દિધો હતો ત્યારે ભાજપના કાર્યક્રતાએ છેક સુધી કામ કર્યુ છે. જે જુસ્સાથી કામ કર્યુ છે. તે ભાજપનો કાર્યકર્તા જ કરી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતાને ફ્રી રાસન અને ફ્રી વેકસીન આપી છે. આપણ જે કર્યુ છે તે કર્યુ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપણને વિકાસની રાજનીતિ આપી છે. નાનામાં લોકોની મુશ્કેલી કેમ દુર થાય તે માટે કામ કર્યુ છે. દરેક ક્ષેત્રમાં મજબુત પાયો નરેન્દર્ મદીના નેતૃત્વમાં નખાયો છે. દરેક નાગરીક વિકાસમા જોડાયો એટલે ગુજરાતની જનતાને લાગે કે આ ગુજરાત મે બનાવ્યુ છે. રસ્તા પાણી લોકો સુધી પહોચાડ્યુ છે. લોકો તેનો અનુભવ પણ કર્યો છે.

English summary
Ritaben Patel held a grand road show and registered his candidature
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X