IPS સંજીવ ભટ્ટના કથિત સેક્સ વીડિયોથી ગુજરાતમાં બબાલ

અમદાવાદ, 17 ઓગસ્ટ: ગુજરાતના લોકોના મોબાઇલ પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કથિત રીતે સસ્પેન્ડેડ આઇપીએસ સંજીવ ભટ્ટની વાંધાજનક અવસ્થામાં દેખાઇ રહ્યા છે. મીડિયાનો દાવો છે કે વીડિયોમાં જે વ્યક્તિ દેખાઇ રહ્યો છે, તે આઇપીએસ સંજીવ ભટ્ટ છે, જ્યારે તેમણે આ રિપોર્ટને પાયાવિહોણો હોવાનું જણાવ્યું છે.

જેવો આ વીડિયો સામે આવ્યો, તેની પર તુરંત એક્શન લેતા ગુજરાત સરકારે સંજીવ ભટ્ટને નોટિસ જારી કરી દીધી છે અને 10 દિવસમાં જવાબ પણ મંગાવ્યો છે. સંજીવ ભટ્ટે સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે આ વીડિયોમાં તેઓ નથી પરંતુ તેમની જેવો જ દેખાતી કોઇ અન્ય વ્યક્તિ છે. આની પર સંજીવ ભટ્ટે સરકારને પોતાનો જવાબ લખીને મોકલાવી દીધો છે.

sanjiv bhatt
શું છે વીડિયોમાં?

  • વીડિયોમાં એક વ્યક્તિ એક મહિલાની સાથે વાંધાજનક સ્થિતિમાં દેખાઇ રહ્યો છે.
  • આ વીડિયો 11 મિનિટનો છે, જેમાં વ્યક્તિ મહિલાની સાથે અશ્લીલ હરકતો કરતો નજરે પડી રહ્યો છે.
  • વીડિયો જારી કરનારનો દાવો છે કે આ વ્યક્તિ સંજીવ ભટ્ટ છે.
  • ગાંધીનગર સ્થિત ફોરેંસિક સાયંસ લેબોરેટ્રીમાં આ વાતની ખરાઇ કરી દેવામાં આવી છે કે આ વીડિયો અસલી છે.
  • જોકે લેબે એવું નથી જણાવ્યું કે વીડિયોમાં દેખાનાર વ્યક્તિ સંજીવ ભટ્ટ જ છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X