પ્રિયંકા ચતુર્વેદીએ કર્યો દાવો, દેશના આગામી પ્રધામંત્રી I.N.D.I.A માથી હશે
શિવસેના (ઉદ્ધવ ઠાકરે)ની નેતા પ્રિયંકા ચુતર્વેદીને વિશ્વાસ છે કે, દેશના આગામી પ્રધાનમંત્રી ઇંડિયા એટલે કે ઇન્ડિયાન ડેવલપમેન્ટ ઇ્ક્લુસિવ એલાયંસમાથી હશે. જે દેશને વિકાસની રાહ પર લઇને જશે.

પ્રિયંકા ચતુર્વેદીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કહ્યુ કે, લાલ કિલ્લા પરથી તેમણે સંવતંત્રતા દિવસ પર પોતાનું છેલ્લુ ભાષણ આપી દિધુ છે. પીએમ નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના દિલમાં ડર બેઠી ગયો છે કે, મોઘવારીમાં વધારો, બેરોજગારી, ખેડુતો પર સંકડ અને મહિલાઓના વિરુદ્ધ અત્યાચાર વધી ગયો છે. જનતા આ બધુ જોઇ રહી છે. અને તે સવાલ કરશે.












Click it and Unblock the Notifications
