વડોદરાની સીગ્નેટ બિલ્ડિંગમાં લાગી આગ, બે લોકો ઇજાગ્રસ્ત

વડોદરાના અક્ષરચોક વિસ્તારમાં આવેલી સીગ્નેટ બિલ્ડિંગમાં અચાનક જ આગ લાગી ગઇ છે. આ આઠ માળની બિલ્ડિંગમાં છઠ્ઠા માળ સુધી આગ લાગી ગઇ છે. જેના બાદ 15 જેટલા ફાયર બ્રિગ્રેડની ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. આ ધટનામાં હાલ બે લોકો ઇજાગ્રસ્ત છે. નોંધનીય છે કે આગના કારણે શરૂઆતમાં અનેક લોકો અંદર ફસાઇ ગયા હતા.

vadodara

જો કે હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ત્યારે આ આગ કયા કારણો સર લાગી છે તે હજી સુધી નથી જાણી શકાયું. ત્યારે ફાયર બ્રિગ્રેડ આ અંગે વધુ તપાસ કરી રહી છે. અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X