Social Media : વિકાસ ગાંડો નથી થયો પપ્પૂ ગાંડો થયો છે

સોશ્યલ મીડિયા પર રાહુલ ગાંધી અને વિકાસ મામલે થઇ ટિપ્પણી. રાહુલ ગાંધી જ્યાં સરકારે જુઠ્ઠાણાં ચલાલી વિકાસને ગાંડો થઇ ગયો હોવાની વાત કરી તો સોશ્યલ મીડિયામાં તેમના વિરુદ્ધ લોકો કરી આવી ટિપ્પણી.

કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ પર છે. અહીં તેમણે મોદી સરકાર અને તેની નીતિઓ પર પણ અનેક આકાર પ્રહારો કર્યા. તેમણે અહીં કહ્યું કે જુઠ્ઠાણું સાંભળીને હવે વિકાસ પણ ગાંડો થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ વિકાસ ગાંડો થયો છે. ઉલ્લેખનીય છે કે હાલ સોશ્યલ મીડિયામાં પણ વિકાસ ગાંડો થયો છે! ના નામે આડકતરી રીતે ભાજપ સરકાર અને તેમના કાર્યોની નિંદા કરવામાં આવી રહી છે. ત્યારે જ્યાં રાહુલ ગાંધીએ તેમની મધ્ય ગુજરાતના પ્રવાસની યાત્રાના વિકાસને ગાંડા કહેવાની વાત કરી તો સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ નીચે મુજબ ટિપ્પણી કરી હતી. કેટલાક યુઝર્સ જણાવ્યું હતું કે વિકાસ ગાંડો નથી થયો પણ પપ્પૂ ગાંડો થઇ ગયો છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ વખતે એક પછી એક મોદી સરકાર અને તેમની નીતિઓ પર આરોપો લગાવ્યા છે. ગત શનિ રવિવારે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં હતા ત્યારે તેમણે એક જનસભા દરમિયાન પુછ્યું હતું કે તમને વિકાસ જોઇએ છે? શું તમને વિકાસ ગમે છે. જેનો જવાબ હાજર જનમેદનીએ હા પાડીને આપ્યો હતો. તે પછી રાહુલ ગાંધીની આજની જાહેર સભામાં રાહુલ ગાંધીએ વિકાસ પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે મોદી અને રાજ્ય સરકાર દ્વારા વિકાસના નામે ખાલી જુઠ્ઠાણાં જ ચલાવવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X