Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયા

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 76.29% રીઝલ્ટ આવ્યું, 88 હજાર વિદ્યાર્થીઓ નપાસ થયા

અમદાવાદઃ ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વખતે 76.29 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 88 હજાર વિદ્યાર્થીઓ નાસીપાસ થયા છે. પરીક્ષા આપવા માટે કુલ 5.27 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કર્યું હતું. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડ સાથે પાસ થયા છે.

result

જણાવી દઇએ કે 3.71 લાખ વિદ્યાર્થિઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી જેમાંથી 2.83 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.. ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સની સ્ટ્રીમની પરીક્ષા 5 માર્ચથી 12 માર્ચ વચ્ચે લેવાણી હતી, પરંતુ કોરોના વાયરસ મહામારીને પગલે પરિણામ જાહેર થવામાં મોડું થયું હતું. બધા વિદ્યાર્થીઓએ પાસ થવા માટે 33 ટકા લાવવા જરૂરી છે અને બધા વિષયમાં ઓછામાં ઓછા 33 માર્ક હોવા જરૂરી છે.

પરિણામ કેવી રીતે ચેક કરવું

  • ધોરણ 12નું પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા gseb.org વેબસાઇટ ખોલો
  • અહીં એક બોક્સ હશે જેમાં તમારો સીટ નંબર લખો.
  • સીટ નંબર લખ્યા પછી Go બટન પર ક્લિક કરો.
  • તમારું પરિણાન ઓનલાઇન દેખાશે.
  • હવે તમે તેને ડાઉનલોડ અથવા પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X