સુરતમાં 76 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે 4ની અટક

Posted By:
Subscribe to Oneindia News

સુરતના સચિન વિસ્તારમાંથી મહારાષ્ટ્રની નંબર પ્લેટ વાળી ગાડીમાંથી 200 રૂપિયાની નવી નોટો સાથે 76 લાખ રૂપિયાની રોકડ રકમ સુરતની જીઆઇડીસી પોલિસે ઝડપી પાડી છે. સાથે જ આ ઘટનામાં પોલિસે 4 આરોપીઓની અટક કરી છે. જેમાં એક મહિલા પણ છે. નોંધનીય છે કે પોલીસે બાતમીના આધારે આ નોટો જપ્ત કરવામાં સફળતા મેળવી છે.

currency

ઉલ્લેખનીય છે કે જ્યારે આ ચાર લોકોને આ રોકડ રકમ વિષે પુછવામાં આવ્યું ત્યારે તેમણે સંતોષકારક જવાબ નહતો આપ્યો જેના આધારે પોલિસે હાલ આ કેસમાં વધુ તપાસ હાથ લીધી છે. નોંધનીય છે કે આજે જામજોધપુરના પણ બે લોકો 25 લાખની રોકડ રકમ સાથે ઝડપાયા હતા. અને તેમાંથી 21 લાખની નોટો નવી ચલણી નોટો હતી.

English summary
Surat Police seized 76 Lac New Rs. 2000 Note and arrested 4 Person.
Please Wait while comments are loading...