સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર સંતને સાંભળો વીડિયોમાં

જુઓ કે 20 -25 વર્ષના યુવાનો કેટલી સરળતાથી સંસાર છોડી સાધુ થવા તૈયાર થાય છે. સરધાર નિવાસી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખર સંત નિત્યાસ્વરૂપદાસજીના મુખેથી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળતા આપને પણ અનુભવાશે.... સાંભળો વીડિયોમાં
<center><center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/Mu6nWExtMkQ" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>












Click it and Unblock the Notifications
