સ્વામીનારાયણના ગુરુ પ્રમુખ સ્વામી થયા બ્રહ્મલીન
સ્વામીનારાયણ સંપ્રદાયના પાંચમાં આધ્યાત્મિક ગુરુ તેવા સ્વામીનારાયણના પ્રમુખ સ્વામી આજે બ્રહ્મલીન થયા છે. અમદાવાદના સાળંગપુર ખાતે તેમણે છેલ્લા શ્વાસ લીધા છે. નોંધનીય છે કે તે પાછલા લાંબા સમયથી બિમાર હતા.

પ્રમુખ સ્વામીના નિધનથી સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય શોકગ્રસ થઇ ગયો છે. નોંધનીય છે કે પ્રમુખ સ્વામીનો જન્મ ચાણસદમાં થયો હતો અને તેમને 1939માં શાસ્ત્રી મહારાજે પ્રમુખ સ્વામીને દિક્ષા આપી હતી.












Click it and Unblock the Notifications
