For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સરકારને 8 વર્ષ થતા સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી દ્વારા તેની સિદ્ધી ગણાવામાં આવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને કેન્દ્રમાં 8 વર્ષ પૂર્ણ થતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા મોદી સરકારના 8 વર્ષમાં કરવામાં આવેલી વિવિધ

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને કેન્દ્રમાં 8 વર્ષ પૂર્ણ થતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમા મોદી સરકારના 8 વર્ષમાં કરવામાં આવેલી વિવિધ કામગીરીને એક એક કરીને ગણાવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા બનાવામાં આવેલી યોજાનો લાભા છેવાડના માનવી લીધો હોવાનીવાત સી.આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી.

C R PATIL

સી.આર પાટીલે જણાવ્યુ હતુ કે, મોદ સરકારે દેશની આરોગ્યની ખૂબ સિતા કરી છે. એટલે જ આયુષ્માન કાર્ડનીયોજના અમલ મૂકી છે. પહેલા ઘરમાં કોઇ ગંભીર બિમારી આવે તો છુપાવતા હતા કેમ કે, તેનો ખર્ચો લોકોને પોસાય તેમ નહોતો અને લોકો મરવાનું પસંદ કરતા હતા. પરંતુ આ યોજનાથી લોકોના જીવ બચી રહ્યા છે. આ યોજનાનો લાભઆ અત્યાર સુધીમાં ૩.૫ કરોડ લોકોની લીધો છો. મોદી સરકારે મફત વેકસીન વિતરણ કર્યું ગરીબ લોકો વેકસીન ખરીદી ના શકયા હોત તો કોરોનામા મૃત્યુ પામ્યા હોત.

મુદ્રા લોન યોજના અંતર્ગત ૩૪.૪૩ કરોડ યુવાઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે તેના દ્વારા અન્ય લોકોને પણ રોજગારી મળી છે. યુવાનો ધંધા વ્યવસાયમાં આગળ વધી શક્યા છે.

જનધન બેન્ક યોજના અંતર્ગત ૪૫ કરોડ જેટલા જનરલ બેન્કના ખાતા ખુલ્યા. વન નેશન વન રેશમ કાર્ડ અંતર્ગત ૨.૫ કરોડ લોકો તેનો લાભ લઇ શકયા. ૩૧.૯૦ લાખ ની લોન સ્વનિધી યોજના અંતર્ગત મંજૂર કરાઇ છે.
જાહેરમા શૌચ ક્રિયા માટે બહાર ના જવું પડે તે માટે ૧૧ કરોડ થી વધુ શૌચાલય નુ નિર્માણ કરીને મહિલાઓ શરમિંદગીથી બચ્યા સાથે રોગ મુક્ત પણ થયા

મુખ્ય મંત્રી પટેલ
ગુજરાતના મુખ્યમત્રી ભૂપેન્દ્ર પટેલે મોદી સરકારના 8 વર્ષ પૂરા કરવા બદલ શૂભકામના પાઠવી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, ૮ વર્ષના સાશનમા પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર અને તેમણે લીધેલા નિર્ણયોને કારણે ભારત બદલાતું જોવા મળ્યું છે.

સેવા સુશાસન, ગરીબ કલ્યાણ, દઢ નિશ્ચયને નવીનતા એમના નિર્ણયોમાં દેખાય છે. ધાત્રી માતાઓ ને ૧૦ હજાર કરોડની સહાય અપાઇ છે. ઉજ્જવલા યોજના મહિલાઓ ને મફત એલપીજી ગેસ કનેકશનો અપાયા. કિસાન સિંધ નિધી યોજના અંતર્ગત 6 હજાર કરોડ રુપિયા ખેડૂતો ના ખાતામા જમા થઇ રહ્યા છે.

English summary
The achievement of 8 years of Modi government was considered by CR Patil and the Chief Minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X