આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક ગાંધીનગર ખાતે મળશે. આ બેઠકમાં રાજયના વિવિધ વર્તમાન મુદ્દાઓને લઇને ચર્ચા કરવામાં આવશે. બેઠક સવારે 10:30 વાગે શરુ થશે. ભેઠકમાં આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેને લઇને ચર્ચા કરવામાં આ્વશે.તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવના છે. તેની તૈયારીને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.

રાજ્યમાં વરસાદના પહેલા રાઉનડમાં ભારે વરસાદને લીધે સૌરાષ્ટ્ટ્રન ઘણા વિસ્તારોમાં ભારે નુક્સન તયુ હતુ. તેમજ વરસાદ બાદ રાજ્યમાં વાવેતરની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
