વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં સૌથી લાંબો રોડ શો કરશે, કેજરીવાલ દરેક જિલ્લાંમાં રોડ શો કરે છે

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તારમાં આજે સતત બીજા દિવેસ રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. પોતાના મતવિસ્તાર ઘાડોલિયા બેઠકને આવરી લેતા બોપલ આમલીમાં તેમના દ્વારા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યુ હ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તારમાં આજે સતત બીજા દિવેસ રોડ શો કરીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. પોતાના મતવિસ્તાર ઘાડોલિયા બેઠકને આવરી લેતા બોપલ આમલીમાં તેમના દ્વારા ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ રોડ શો ની શુરુઆત વકીલ સાહેબ બ્રિજથી આંબલી ગામ સુધીનો હતો. જેમા મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા જોડાયા હતા.

Bhupendra patel

આ પહાલ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગઇ કાલે પણ ભાજપનો સંકલ્પ પત્ર લોન્ચ કરવ્યા બાદ પોતાના મત વિસ્તાર ઘાટડોલિયામાં મોટો રોડ શો કર્યો હતો. મુખ્મયંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લી જીપમાં રોડ શો દરમિયાન લોકોનું અભિવાદન ઝીલ્યુ હતુ. મેમનગર સુભાષ ચોકથી શરુ થયેલ ઘાટલોડીયા વિધાનસભાના વિવિધ વિસ્તારમાં તેઓ ફરવા નીકળ્યા હતા. રોડ શો સુભાષ ચોક નિકિતા પાર્ક, સત્તાધાર ક્રોસ રોડ ગુબાબ ટાવર ઇન્દ્રપ્રસ્થ ટાવર વસ્ત્રાપુર થઇ બોકદેવ પહોચ્યો હતો.

આ સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ હિમ્મતનગરના ઉમેદવાર માટે રોડ શો કર્યો હતો. કાલે બંધારણ દિવસો હોવાથી જે.પી.નડ્ડાએ બાબા સાહેબ આંબેડકરને વંદન કરીને રોડ શો ની શરુઆત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X