બે દિલ્હીના પ્રવાસ બાદ અન્યત્ર રોકાણના લીધે સીએમ જનતાને સોમવારે મળી શકશે નહી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે ૨૯ મે ૨૦૨૩ ના રોજ નાગરિકો ને મુલાકાત માટે મળી શકશે નહિ. મુખ્યમંત્રી તેમના પૂર્વ નિર્ધારિત રોકાણો ને કારણે સોમવારે મુખ્ય મંત્રી કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાના નથી.

મુખ્યમંત્રી સામાન્ય નાગરિકો, જનપ્રતિનિધિઓ અને પ્રજાવર્ગો ને મુખ્ય મંત્રી કાર્યાલય માં દર સોમવારે મુલાકાત માટે જનતા દિવસ અન્વયે મળતા હોય છે. પરંતુ સોમવાર, ૨૯ મે ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના અન્યત્ર રોકાણો ના કારણે લોકોને મુલાકાત માટે મળશે નહિ.












Click it and Unblock the Notifications
