For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોગ્રેસે 37 બેઠકો માટે પોતાના ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી

ગુજરાત વિધાનનસભાની ચૂટણીના નામાંકન ભરવાના એક દિવસ પહેલા કોગ્રેસને પોતાના ઉમેદવારોની છેલ્લી યાદીની જાહેરાત કરી હતી. જેમા 37 નામોની જાહેરાત કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, કોગ્રેસે ગુજરાતમાં 182 વિધાનસભાની ચૂંટણી માટે 173

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનનસભાની ચૂટણીના નામાંકન ભરવાના એક દિવસ પહેલા કોગ્રેસને પોતાના ઉમેદવારોની છેલ્લી યાદીની જાહેરાત કરી હતી. જેમા 37 નામોની જાહેરાત કરવામાં આવી હતી. જણાવી દઇએ કે, કોગ્રેસે ગુજરાતમાં 182 વિધાનસભાની ચૂંટણી માટે 173 ઉમેદવારોની જાહેરાત કરી છે. બાકીની ત્રણ વિધાનસભા સીટ કોગ્રેસે ગુજરાતમાં પોતાની સહયોગી પાર્ટી રાષ્ટ્રવાદી કોગ્રેસ પાર્ટી માટે છોડી દિધી છે. તેમજ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને પણ બાયડની ટિકિટ આપી છે.

CONGRESS

ઉલ્લેખનીય છે કે, કોગ્રેસે રાષ્ટ્રીવાદી કોગ્રેસ પાર્ટી માટે જે ત્રણ સીટ છોડી છે તેમા એનસીપીએ ઉમરેઠ આણંદ, જિલ્લાથી નરોડા અમદાવાદ અને દેવગઢ બારેયા દાહોદ જિલ્લાથી ચૂંટણી લડશે.

કોગ્રેસે અતિમ યાદીમાં પાલનપુરથી મહેશ પટેલ, ગાઁધીનગર ઉત્તરથી વીરેન્દ્ર સિંહ વાઘેલા અને વડોદાર શહેરથી સેજી પરમારને પોતાના ઉમેવાદર બનાવ્યા છે. તો કલોલથી પ્રભાવસિંહને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

ગુજરતામાં ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં 182 વિધાનસભા માટે બે તબક્કામાં ચૂટણી થશે. જેમા પહેલા તબકકાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે મતગણતરી 8 ડિસેમ્બરના રોજ થશે.

English summary
The Congress announced the final list of 37 candidates for the Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X