ભાજપ અધ્યક્ષ સી,આર.પાટિલ દ્વારા તિરંગા વિતરણ કરવામાં આવ્યા
હર ઘર તિરંગા અભિયાન વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના આહવાન પર હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા વિતરણના કાર્યક્રમનો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે શુભારંભ કરાયો હતો.

વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના હર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમથી લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત થશે. વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના આહવાન બાદ દેશવાસીઓમાં રાષ્ટ્રધ્વજ મેળવવા અને ફરકાવવા ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેશની મહામૂલી સ્વતંત્રતા મેળવવા માટે દેશના અસંખ્ય વિર સપુતોએ શહિદી વ્હોરી લીધી હતી પોતાની જાતને દેશ માટે કુરબાન કરી દીધી હતી તેવા નામી-અનામી શહિદોના બલિદાનને યાદ કરી રાષ્ટ્રધ્વજ દરેક ઘરે ફરકાવિને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. એમ સી.આર પાટીલે જણાવ્યું હતુ.

Click it and Unblock the Notifications