ચોરી કરવા આવ્યા ચોર, CCTV કેમેરા જોઈને કરવા લાગ્યા ડાન્સ: Video

ચોરી કરવા આવ્યા ચોર, CCTV કેમેરા જોઈને કરવા લાગ્યા ડાન્સ: Video

ગાંધનગરમાં એક એવી ઘટના બની જેને જોઈને તમે હસવું નહિ રોકી શકો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં 5 ચોરની ગેંગ ઘરને લૂંટવા માટે આવ્યા હતા. ઘરમાં જેવો જ સીસીટીવી કેમેરા જુએ છે કે તેઓ ડાન્સ કરવા લાગ્યા હતા. ચોરોએ ધાબળો ઓઢ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે પાંચ ચોર ઘરમાં ઘૂસે છે, ચોરી કરીને જેવા પરત ફરે છે ત્યારે તેમની નજર સીસીટીવી કેમેરા પર જાય છે, જેને જોઈ તેઓ ડાન્સ કરવા લાગે છે.

ગાંધીનગરની ઘટના

ગાંધીનગરની ઘટના

બાદમાં પોલીસે જણાવ્યું કે ચોરોએ ઘરમાં ચોરી કરી. એમણે બંને ફ્લેટમાંથી પેશ અને ઘરેણાંની ચોરી કરી છે. જેની કિંમત લાખો રૂપિયામાં છે. પોલીસે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધી છે. વીડિયો જોઈને લાગી રહ્યું છે કે ચોરોને કાનૂનનો બિલકુલ ભય નથી.

ઘરની રેકી કરી

ઘરની રેકી કરી

ચોરોએ ચોરી કર્યાના કેટલાક દિવસ પહેલેથી જ રેકી કરી હતી અને ચોરી માટે પૂરી તૈયારી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અગાઉ પણ આવી ઘટના બની હતી

અગાઉ પણ આવી એક ઘટના બની ગઈ છે, કેટલાક દિવસ પહેલા મુંબઈ પોલીસે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં લાઈનમાં ઉભેલો ચોર પર્સ ચોરવાની ફિરાકમાં હોય છે. ચોરી કર્યા બાદ જેવી તેને ખર પડે કે ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે તો તે હાથ જોડે છે અને સામેવાળા વ્યક્તિને પર્સ પરત કરી દે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X