નવસારી એસ.ઓ.જી.ની ટીમે નક્સલવાદના ત્રણ આરોપીઓની ધરપકડ કરી

Navsari
સુરત, 04 ઑક્ટોબરઃ નવસારીની એસઓજી ટીમ દ્વારા બુધવારે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ પર નક્સલવાદ સહિત હત્યા, ધાડ અને ખંડણી જેવા અનેક ગુન્હાઓ આચરવાનો આરોપ છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ અધિક્ષક નીલેશ જાજડીયાની સૂચના હેઠળ એસ.ઓ.જી.પોલીસ ઈન્‍સ્‍પેકટર સી.જે.ગૌસ્‍વામી તથા તેમની ટીમના સભ્‍યોએ બિહાર રાજયમાં ૨૫ જેટલા ગંભીર ગુન્‍હાઓ જેવા કે, ધાડ, નક્સલવાદ, ખંડણી, મર્ડર વગેરે ગુન્‍હાઓમાં સકળાયેલા અને છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

બિહારના વતની એવા રાજેશરાય ઉર્ફે પવન ધનરાજ રાય, ધનઈકુમાર સુકેશા સહાની, સનોજ રીતલાલ સહાની નવસારીના ચીખલી ખાતેના જીગર એજન્‍સી પાછળ આઝાદનગર અરવિંદ યાદવનજીની ચાલવાળી ખોલીમાંથી પકડી ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X