9 જુલાઇએ સોમનાથના દર્શને આવશે કેજરીવાલ, પણ ટ્વિટર પર યુદ્ધ શરૂ!

ટ્વિટર આજ સવાર એક ટેન્ડ ચાલી રહ્યો છે કે #કેજરીવાલ તો આવશે જ. આપ ગુજરાતના ટ્વિટનું માનીએ તો આવનારી 9 જુલાઇએ દિલ્હીના સીએમ અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પ્રસિદ્ધ સોમનાથ મંદિરના દર્શન કરવા માટે ગુજરાત આવવાના છે. અને બની શકે જે બાદ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારની શરૂઆત કરે.જો કે આ ખબર બાદ જ ટ્વિટર પર યુદ્ધ છેડાઇ ચૂક્યું છે. કેટલાક લોકો કેજરીવાલની આ મુલાકાતને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક વિરોધ.

નોંધનીય છે કે પાટીદાર અનામત આંદોલનને આપ પોતાનો સપોર્ટ આપ્યો છે તેવા પોસ્ટર થોડા દિવસ પહેલા સુરત અને અન્ય વિસ્તારો લાગ્યા હતા. અને અરવિંદ કેજરીવાલને સુરતમાં એક કાર્યક્રમ માટે બોલવવામાં પણ આવ્યા હતા. પણ છેલ્લે ટાઇમે તે કાર્યક્રમ રદ્દ થયો હતો અને તે પર અરવિંદ કેજરીવાલે રોષ પણ વ્યક્ત કર્યો હતો. ત્યારે ટ્વિટરના આ ટ્રેન્ડ પર લોકોને કેવી રમજૂ અને રસપ્રદ ટ્વિક કરીને કેજરીવાલના આગમન અંગે પ્રતિક્રિયા આપી છે વિષે વધુ જાણો અહીં...

આપ ગુજરાતની ટ્વિટ

કેજરીવાલ તો આવશે તેવા હેશટેગ સાથે હાલ ટ્વિટર પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં આપ ગુજરાત દ્વારા ટ્વિટ મુકવામાં આવ્યું છે જે મુજબ 9 જુલાઇના રોજ પ્રસિદ્ધ સોમનાથ મંદિર ખાતે આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ દર્શન કરવા આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

કેજરીવાલ તો આવશે જ

કેજરીવાલ તો આવશે જ

જો કે આ બાદ ટ્વિટર પર જ્યાં કેટલાક લોકો આ વાતને આવકારી રહ્યા છે તો કેટલાક લોકો આ અંગે વિરોધ પણ દર્શાવ્યો છે. ત્યારે લોકોએ આ અંગે ટ્વિટર પર શું શું ટિપ્પણી કરી છે તે વિષે વાંચો અહીં.

સપોર્ટ

નશરત ખાને લખ્યું છે કે ગુજરાતનો સામાન્ય માણસ જ નહીં બીજેપી પણ આનંદીબેનની સરકારથી ખુશ નથી.

અખિલેશ ચૌધરી

અન્ય અખિલેશ ચૌધરીએ અનાર જમીન કૌભાંડ અને પટેલ અનામત આંદોલનને ધ્યાનમાં રાખીને કંઇક આ રીતે ટ્વિટ કર્યું છે.

અમીશ ઠાકર

તો સીબીઆઇ અને આઇબીને એલર્ટ રહેવાની ટિપ્પણી સાથે આવી પણ ટ્વિટ થઇ છે.

2017ની ચૂંટણી

તો 2017ની ચૂંટણીને લઇને અને ગુજરાતમાં ભાજપ-આપની ગેમ ચાલુ થઇ ગઇ છે તેવી આ ટ્વિટ લખાઇ છે.

મોદી પર ટિપ્પણી

તો મોદીની પ્રતિક્રિયા પર કંઇક આ રીતે ટિપ્પણી કરાઇ હતી.

વિરોધ પણ

જો કે તેવું નથી કે બધા જ કેજરીવાલના આ પ્રવાસને આવકારી રહ્યા છે. સંજય રાઠોડ આ અંગે કંઇક આ રીતનું ટ્વિટ કર્યું છે.

નંદિતા ઠાકુર

નંદિતા ઠાકુરે આ પર ટ્વિટ કરી કહ્યું છે કે પહેલા દિલ્હી સંભાળો.

ટિપ્પણી

તો ટ્વિટ પર આવી પણ ટિપ્પણી થઇ છે કે ગુજરાતના લોકોને કેજરીવાલના આ નાટકમાં કોઇ રસ નથી.

ફની ટ્વિટ

તો કોઇએ આ પર આ રીતની રમૂજી ટ્વિટ પણ કરી છે.

કેજરીવાલ ભજન

ટ્વિટર પર આ રીતે ટ્વિટ પણ આ અંગે કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X