44 લેપટોપ સાથે સોફ્ટવેર એન્જીનીયરની ધરપકડ વડોદરા પોલીસ

Subscribe to Oneindia News

સોફ્ટવેર એન્જીનીયર હીરેન વૈષ્ણવ જુના લેપટોપ ખરીદી તેમાંથી ડેટા ડીલીટ કરી નાખતો હતો. તેમાં નવા સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી તેને OLX પર ફરીથી ઉંચા ભાવે વેચતો હતો પોલીસે હિરેનની પૂછપરછ કરતા તેને કબુલ્યું હતું તે બીલ વગરના લેપટોપ OLX અથવા મુંબઈથી અબ્બાસ રાજકોટવાળા પાસેથી ખરીદતો હતો'

police

વડોદરા SOG પોલીસને બાતમી મળી હતી હીરેન્દ્ર વૈષ્ણવ નામના એક વ્યક્તિ પાસે મોટી સંખ્યામાં લેપટોપ પડ્યા છે. ગેરકાયદેસર રીતે લેપટોપ વેંચે છે, આરોપીને ભણક ન પડી જાય જેને લઇ પોલીસ ગ્રાહકનો સ્વાંગ રચી ગઈ હતી. પોલીસે સોફ્ટવેર એન્જીનીયર હીરેન્દ્ર વૈષ્ણવ નામના આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ કરતા તેની પાસેથી ૪૪ લેપટોપ કબજે કર્યા છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.

Read also : કારમાં ચલાવતા કોલ સેન્ટર, સાયબર ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

English summary
Vadodara SOG police arrested a software engineer with 44 laptop. Read here more.
Please Wait while comments are loading...