કાર્યકારી અધ્યક્ષપદેથી વજુભાઇનું રાજીનામું, અધ્યક્ષપદ નક્કી!

નોંધનીય છે કે, સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ વજુભાઇ વાળાના નામે છે. આગામી તા.22-23 જાન્યુઆરીનાં રોજ વિધાનસભાનું વિશેષ સત્ર મળી રહ્યું છે. તેમાં તા.22મીએ ધારાસભ્યપદની શપથ બાદ તા.23મીએ વિધિવત્ રીતે વજુભાઇને કાયમી અધ્યક્ષ તરીકે નિમાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
ઉલ્લેખનિય છે કે, ૧૮૨ની વિધાનસભામાં કોંગ્રેસના ચૂંટાયેલા એક ઉમેદવારનુ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મૃત્યુ થયુ છે. જ્યારે સાંસદે ધારાસભામાં ચૂંટાયેલા ઉમેદવારપદેથી રાજીનામુ આપ્યુ છે. આથી મંગળવારે મળી રહેલી પહેલી બેઠક ૧૮૦ના સંખ્યાબળ સાથે મળશે.












Click it and Unblock the Notifications
