એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે વિશ્વના સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

VGGS 2024: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત ગાંધીનગર ખાતે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો યોજાનાર છે. જેનું તારીખ 9 જાન્યુઆરી, 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવશે.

આ વિશ્વના સૌથી મોટા ટ્રેડ શો માટે એક્ઝિબિશન સેન્ટર ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. મેઈક ઇન ગુજરાત - આત્મનિર્ભર ભારત સહિત વિવિધ થીમ આધારિત 13 પ્રદર્શન હોલ તૈયાર થઈ ચૂક્યા છે.

VGGS 2024

ઉલ્લેખનીય છે કે, ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 દેશો જ્યારે પાર્ટનર તરીકે 33 દેશો ભાગ લઈ રહ્યા છે. વિશ્વના 20 દેશોના સંશોધન ક્ષેત્રના અંદાજે 1000થી વધુ પ્રદર્શકો ગ્લોબલ ટ્રેડ -શોમાં સહભાગી થનાર છે. એટલું જ નહીં, ટ્રેડ-શોમાં કુલ વિસ્તારનું 100 ટકા બુકિંગ પણ પૂર્ણ થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X