For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Vibrant Gujarat 2015: પ્રથમ દિવસની તસવીરી ઝલક

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 જાન્યુઆરી: દેશમાં રોકાણ કરવા માટે સારા પ્લેટફોર્મના રૂપમાં વિશેષ ઓળખ બની ચૂકેલા વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ સંમેલન (વાઇબ્રન્ટ સમિટ)નું રવિવારે રાજધાની ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરથી શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ સાતમી વાઇબ્રન્ટ સમિટનો શુભારંભ કર્યો હતો.

તેમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન)ના મહાસચિવ બાન કી મૂન, અમેરિકાના વિદેશ મંત્રી જૉન કેરી, બે દેશોના રાષ્ટ્ર પ્રમુખ ભૂટાનના વડાપ્રધાનમંત્રી શેરિંગ ટોબ્ગે, મેસોડેનિયાના વડાપ્રધાન નિકોલા ગ્રુવસ્કી સહિત 35 દેશોના 1829 પ્રતિનિધિ ભાગ લઇ રહ્યાં છે. વિદેશોના 29 મંત્રી, 26 દેશોના રાજદૂતો ભાગ લેવાના છે. સૌથી મોટા 167 સભ્યોનું પ્રતિનિધિમંડળ બ્રિટનનું છે, ત્યારબાદ જાપાન, ઓસ્ટ્રેલિયા, સિંગાપુરના સોથી વધુ પ્રતિનિધિઓ આવી રહ્યાં છે. તેમાં મોટાભાગના પહોંચી ચૂક્યાં છે અને કેટલાકનું આગમન ચાલુ છે. કેન્દ્ર સરકારના 11 મંત્રી પણ તેમાં ભાગ લઇ રહ્યાં છે.

ત્રણ દિવસીય સાતમી વાઇબ્રન્ટ સમિટમાં આઠ દેશ ભાગીદાર છે, તેમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, દક્ષિણ આફ્રિકા, કેનેડા તથા નેધરલેંડ (હોલેંડ) સામેલ છે. તેમાં ઘણા દેશોના સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે તેમાં બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, સિંગાપુર, નેધરલેંડ, સ્વિડન, કેનેડા, યૂએઇ, ઇઝરાયેલ, બહરીન, પોલેંડ, અફઘાનિસ્તાન તથા અસ્ટ્રાખાન પ્રદેશનો સેમિનાર સામેલ છે.

સમિટ દરમિયાન દસ થીમ સેમિનાર પણ આયોજિત કરવામાં આવશે. જેમાં ડિફેંસ, ફૂડ પ્રોસેસિંગ, ઇનોવેશન, એસએમઇ, સ્માર્ટસિટી, વોટર સિક્યોરિટી, સસ્ટેનેબલ એનર્જી ફોર ઑલ, હેલ્થ ફોર ઓલ, ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા પણ સામેલ છે.

અમેરિકાના વિદેશ મંત્રી જૉન કેરીએ વાઇબ્રન્ટ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર પ્રશંસા કરી. જૉન કરીએ કહ્યું કે નરેન્દ્ર મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન બનવાની યાત્રા ખૂબ પ્રશંસનીય છે. નરેન્દ્ર મોદી સામાન્ય વ્યક્તિ છે. તેમણે ગુજરાતને સંભવનાઓનું રાજ્ય ગણાવ્યું છે.

આવો તસવીરોના માધ્યમથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની એક ઝલક નિહાળીએ

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

દેશ-વિદેશ મહેમાનોથી મહાત્મા મંદિર ઉભરાયું

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

મહેમાનોને આવકાર આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

જૉન કેરી સાથે હાથ મિલાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

મેજ પર બિરાજમાન દેશ-વિદેશના મહાનુભવો અને બિઝનેસમેનો

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

જૉન કેરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

મહેમાનોને આવકારતાં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

સ્ટેજ પર બિરાજમાન દેશ-વિદેશના મહેમાનો

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

સ્ટેજ પર બિરાજમાન દેશ-વિદેશના મુખ્ય અતિથિઓ

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2015માં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પધારેલા મહેમાનો

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ દિવસે દેશ-વિદેશના મહેમાનો હાજરી.

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

દેશ-વિદેશના મહેમાનો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ.

Vibrant Gujarat Summit 2015

Vibrant Gujarat Summit 2015

મહેમાનોને આવકારતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

English summary
Vibrant Gujarat summit 2015 1st day photo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X