ગુજરાત: સરકારી બસમાં કંડક્ટરનો વૃદ્ધને થપ્પડ મારતો વીડિયો વાયરલ
ગુજરાતની સરકારી બસ ઘ્વારા 'સલામત સવારી એસટી અમારી' જેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ સામે આવી રહી છે જે આવા દાવાઓને ખોટા સાબિત કરે છે.
ગુજરાતની સરકારી બસ ઘ્વારા 'સલામત સવારી એસટી અમારી' જેવો દાવો કરવામાં આવી રહ્યો છે પરંતુ ઘણીવાર એવી ઘટનાઓ સામે આવી રહી છે જે આવા દાવાઓને ખોટા સાબિત કરે છે. શહેરમાં દોડતી સરકારી બસમાં કંડક્ટરે એક વૃદ્ધ પ્રવાસીને ગાળો આપી અને તેની સાથે સાથે મારપીટ પણ કરી. બસમાં મુસાફરી કરી રહેલા બીજા પ્રવાસીઓ ઘ્વારા કંડકટરને રોકવામાં આવ્યો, પરંતુ તેને કોઈનું સાંભળ્યું નહીં. હવે આ ઘટના સામે જોડાયેલો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી અર્થોરિટી ઘ્વારા તેને સસપેન્ડ કરી દેવામાં આવ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ કારણસર એક પ્રવાસી વૃદ્ધ સાથે કંડક્ટરનો વિવાદ થાય છે. જેને કારણે ગુસ્સે થયેલો કંડક્ટર મહિલાઓની હાજરીમાં ગંદી ગંદી ગાળો આપવા લાગે છે. મુસાફરી કરી રહેલા બીજા લોકો કંડકટરને સમજાવવાની કોશિશ કરે છે. આ વીડિયોમાં ગાળોને મ્યુટ કરી દેવામાં આવી છે. પરંતુ હકીકતમાં તેને ખુબ જ ગંદી ગાળો આપી હતી. એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘ્વારા આ વીડિયો જોવામાં આવ્યો. ત્યારપછી કંડકટરની એચઆર મોદી તરીકે ઓળખાણ થઇ અને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા. વીડિયોના આધારે કંડકટરને સસપેન્ડ કરી દેવામાં આવ્યો છે. એસટી વિભાગ ઘ્વારા તેની જાંચ કરવામાં આવી રહી છે.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
