વિજય રૂપાણીએ કર્યા પ્રમુખ સ્વામી ના અંતિમ દર્શન...
વિજયભાઈ રૂપાણી એ પ્રમુખ સ્વામી ના દર્શન કરી બાપાની આરતી ઉતારી. સરકાર દ્વારા 5 અધિકારીઓની ટિમ રહેશે કાર્યરત. આવનાર હરિ ભક્તોને સગવડતા મળી રહે તે માટે સરકારની ટિમો તહેનાત. બાપાના દર્શન કરી વિજયભાઈએ શોક વ્યક્ત કરી દુઃખની લાગણી વ્યક્ત કરી. વિજયભાઈ સાથે પૂર્વ કૃષિ મંત્રી મોહનભાઇ કુંડરિયા રહ્યા હાજર.

કેન્દ્રીયમંત્રી શ્રી પરસેાતમ રુપાલા, પ્રદેશપ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી ,પ્રવકતા શ્રી ભરત પંડયા પૂ. પ્રમુખસ્વામીનાં દેહદશઁન માટે ૧:૦૦ વાગે સાળંગપુર પહોંચશે.

અમદાવાદના સાળંગપુર ખાતે તેમણે છેલ્લા શ્વાસ લીધા છે. નોંધનીય છે કે તે પાછલા લાંબા સમયથી બિમાર હતા. પ્રમુખ સ્વામીના નિધનથી સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય શોકગ્રસ થઇ ગયો છે.












Click it and Unblock the Notifications
