pic: ગુજરાતની 26 બેઠકો પર મતદાન

ગાંધીનગર, 30 એપ્રિલઃ લોકસભા ચૂંટણી 2014 માટે આજે સાતમા તબક્કાનું મતદાન શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતની 26 બેઠકો પર આજે મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે અને પોતાના વિસ્તાર માટે યોગ્ય પ્રતિનિધિની પસંદગી કરશે. સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા મતદાનમાં મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે રીતે દેશભરમાં એક મોહાલ ઉભો કરવામાં આવ્યો છે, તેને લઇને દેશના યુવાનોથી માંડીને વયોવૃદ્ધ મતદાતાઓમાં એક મજબૂત સરકાર લાવવા અને દેશને સાચી દિશામાં લઇ જાય તે માટેની જાગૃતિ મતદાન મથકે જોવા મળી રહી છે.

ગુજરાતમાં જાણીતી હસ્તીઓ સહિત સામાન્ય જનતા પણ સવારથી જ મતદાન કરવા માટે લાઇનમાં ઉભી રહી ગઇ છે. ગુજરાતના વિવિધ મત વિસ્તારોમાં મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ગુજરાતના મતદાતાઓએને.

મતદાતાઓમાં ઉત્સાહ

મતદાતાઓમાં ઉત્સાહ

ગુજરાતમાં મતદાતાઓમાં સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વિઠ્ઠલ રાદડિયાએ કર્યું મતદાન

વિઠ્ઠલ રાદડિયાએ કર્યું મતદાન

પોરબંદરના ઉમેદવાર વિઠ્ઠલ રાદડિયાએ જામકંડોરણમાં મતદાન કર્યું

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા મતદાન

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા મતદાન

સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા મતદાન કરવામાં આવ્યું છે

વજુભાઇએ કર્યું મતદાન

વજુભાઇએ કર્યું મતદાન

વજુભાઇ વાળાએ રાજકોટમાં પહેલા એક કલાકમાં જ મતદાન કર્યું છે.

મતદાન માટે લાઇનમાં ઉભા રહેલા સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીઓ

મતદાન માટે લાઇનમાં ઉભા રહેલા સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીઓ

સ્વામી નારાયણ સંપ્રદાયના સ્વામીઓ મતદાન માટે લાઇનમાં ઉભા રહ્યાં હતા

અનિતા કરવાલે કર્યું મતદાન

અનિતા કરવાલે કર્યું મતદાન

અનિતા કરવાલે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું હતું

મતદાન કરી રહેલો યુવાન

મતદાન કરી રહેલો યુવાન

યુવાનોમાં પણ મતદાન અંગે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલો યુવાન

યુવાનોએ કર્યુ મતદાન

યુવાનોએ કર્યુ મતદાન

યુવાનોમાં મતદાનને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

યુવાન અને વડીલ દ્વાર મતદાન

યુવાન અને વડીલ દ્વાર મતદાન

યુવાન અને વડીલ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે.

મતદાન કરતા મતદાતા

મતદાન કરતા મતદાતા

મતદાતાઓ દ્વારા પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે

મતદાન કરતી મહિલા

મતદાન કરતી મહિલા

મહિલાઓમાં પણ મતદાન પ્રત્યે જાગૃતિ જોવા મળી રહી છે

મતદાન કરતી મહિલા

મતદાન કરતી મહિલા

મહિલાઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.

મતદાન કરતા મતદાતાઓ

મતદાન કરતા મતદાતાઓ

વિવિધ બેઠકો પર મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.

મતદાતાઓ દ્વારા મતદાન

મતદાતાઓ દ્વારા મતદાન

મતદાતાઓ દ્વારા કરવામાં આવી રહેલું મતદાન

મોટી સંખ્યામાં મતદાતાઓની હાજરી

મોટી સંખ્યામાં મતદાતાઓની હાજરી

મત આપવા માટે મોટી માત્રામાં મતદાતાઓની હાજરી જોવા મળી રહી છે.

મતદાતાઓમાં જાગૃતિનો નજારો

મતદાતાઓમાં જાગૃતિનો નજારો

આ તસવીર પરથી જ માલુમ પડી જાય છેકે ગુજરાતમાં મતદાન પ્રત્યે કેટલી જાગૃતિ છે

મતદાન કરતા મતદાતાઓ

મતદાન કરતા મતદાતાઓ

લાંબી લાઇનમાં ઉભા રહીને મતદાતાઓ દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં મતદાન

ગુજરાતમાં મતદાન

ગુજરાતમાં જાણીતી હસ્તીઓ સહિત સામાન્ય જનતા પણ સવારથી જ મતદાન કરવા માટે લાઇનમાં ઉભી રહી ગઇ છે. ગુજરાતના વિવિધ મત વિસ્તારોમાં મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X