અમદાવાદ સિવિલમાં પત્નીએ મૃત પતિના અંગોનું દાન કરતા, 3 ના નવજીવન
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 119 મુ અંગદાન કરવામાં આવ્યુ હતુ. સિવિલમાં હોસ્પિટલમાં 35 વર્ષના યુવાનનું બ્રેનડેડ થતા તેની પત્નીએ અંગદાન કરવાનો નિર્ણય લેતા 3 લોકોને નવજીવન પ્રાપ્ત થયુ છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં બે બ્રેનડેડ વ્યક્તિના અંગદાન લોકોને

જાણઆવા મળતી માહિતી અનુસાર ઓઢવના 35 વર્ષના યુવકનું 7 જુાલાઇનારોજ અચાનક બ્લડપ્રેશર વધી જતા બ્રેઇન હેમરેજ થયુ હતુ. જેથી પરિવારજનો તેમજ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. બે દિવસ રશિકભાઇની સારવાર બાદ તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમના સંતાનોમાં બે પુત્રો અને એક પુત્રી છે. આ અંગે હિનાબેને પતિના અંગદાનનો નિર્ણય લીધો હતો. જેને પગલે રશિકભાઇની બે કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યુ હતુ. આ અંગદાનથી 3 લોકોને નવજીવન પ્રાપ્ત થયુ હતુ.












Click it and Unblock the Notifications
